Wednesday, July 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

બોરતળાવ પોલીસે રૂ.665નો મુદ્દામાલ જપ્ત કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-07-20 12:19:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં રેડ કરીને ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બોરતળાવ પોલીસ સ્ટાફ કુંભારવાડા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે,કુંભારવાડા મફતનગર શેરી નં.૧માં રહેતો આકાશ બીપીનભાઈ રાજગોર (ઉ.વ.૨૧) શાંતિનગર સાબુના કારખાના પાસે દારૂનું વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ પરથી આકાશ રાજગોર ઝડપાઈ ગયો હતો.
આકાશ પાસે રહેલી કાપડની થેલીની તલાશી લેતા તેમાંથી ‘મેકડોવેલ્સ નં. ૧ રિઝર્વ વ્હિસ્કી’ની ૧૮૦ MLની ૫ સીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૬૬૫ ની કિંમતનો આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પાસે પાસ કે પરમિટ ન હોવાથી તેની પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) અને ૧૧૬(બી) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: daru
Previous Post

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

Next Post

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ

July 22, 2026
અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

July 22, 2026
સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી

July 22, 2026
Next Post
ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

ભાવનગરની કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો 36માં વર્ષમાં પ્રવેશ

ભાવનગરની કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો 36માં વર્ષમાં પ્રવેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.