Wednesday, July 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના નાના ખુટવડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જુવારના ઢગલામાં સંતાડેલો રૂ.૨૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત: એકની અટકાયત, સપ્લાયર ફરાર

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 12:17:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસની ટીમે બાતમીના આધારે મહુવા તાલુકાના નાના ખુટવડા ગામે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 109 બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બગદાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નાના ખુટવડા ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતો હરેશભાઈ અરજણભાઈ ગોહિલ ઉ.વ.23 પોતાના ફળિયામાં જુવારના ઢગલામાં વિદેશી દારૂ સંતાડીને તેનું વેચાણ કરે છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે પંચોને સાથે રાખી રેડ કરી હતી. તપાસ દરમિયાન જુવારના ઢગલામાંથી મધ્યપ્રદેશ અને ગોવા પાસિંગની ‘પોલેન્ડ પ્રાઇડ ઓરેન્જ વોડકા’ની 55 અને ‘નેશનલ ઓરેન્જ વોડકા’ની 54 મળી કુલ 109 નાની બોટલ કી.રૂ.15,260) મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો અને 5,000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂ.20,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં આ દારૂ ઓથા ગામના ઉદય ઉર્ફે રોયલ સોલંકીએ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65-A, 116-B અને 81 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: darunana khutwada
Previous Post

ગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

Next Post

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

July 21, 2026
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ
ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

July 21, 2026
ભાવનગર

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

July 21, 2026
Next Post

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.