Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના દુધાળા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ ગેમ્બલરો ઝડપાયા

પોલીસે રોકડ અને જુગાર સાહિત્ય સહીત 12.300નો મુદ્દામાલ જપ્ત કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-07-23 12:49:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દુધાળા ગામે દરોડો પાડીને સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને રોકડ સહીત મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ અમૃતવેલ ઓ.પી. વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે દુધાળા નં.૧ ગામે દુધેરી જવાના રસ્તે કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ૯ ઈસમો ગોળ કુંડાળું વળીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા શખ્સોમાં મનુભાઈ જોળીયા, કલ્પેશભાઈ જોળીયા, મુકેશભાઈ મકવાણા, નાનજીભાઈ જોળીયા, રાજુભાઈ જોળીયા, મગનભાઈ મકવાણા, રાકેશભાઈ જોળીયા, ભાવેશભાઈ જોળીયા અને શક્તિસિંહ વાળાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય તરીકે ગંજીપત્તાના પાના અને અંગઝડતી તથા દાવ પરથી કુલ રોકડ રકમ રૂ. ૧૨,૩૦૦/- કબ્જે કરી હતી. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેમની સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: DharpakadJugarmahuwa
Previous Post

અમારી સામે કેમ જુઓ છો? કહી ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો

Next Post

ગારીયાધારમાંથી ચાંદીના કડાની ચોરી કરનારા ૩ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ
ભાવનગર

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી થઇ બિનહરીફ

July 23, 2026
ભાવનગર

મહુવામાં સોની વેપારીઓ માટે કાયદાકીય જાગૃતિ અભિયાન: LCBએ આપી માહિતી

July 23, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
ભાવનગર

ગારીયાધારમાંથી ચાંદીના કડાની ચોરી કરનારા ૩ શખ્સની ધરપકડ

July 23, 2026
Next Post
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

ગારીયાધારમાંથી ચાંદીના કડાની ચોરી કરનારા ૩ શખ્સની ધરપકડ

મહુવામાં સોની વેપારીઓ માટે કાયદાકીય જાગૃતિ અભિયાન: LCBએ આપી માહિતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.