• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકન સૈનિકોની હત્યા માટે ઈરાને જાહેર કર્યું 30 હજાર ડોલરનું ઈનામ!

ઈરાની મહિલા આ કાર્ય કરશે તો તેને બમણું, એટલે કે $60,000નું ઈનામ મળશે.

dharmendravaghela by dharmendravaghela
2026-08-17 11:37:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધનો હાલ કોઈ અંત દેખાતો નથી. ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવા અને સત્તા પરિવર્તન માટે શરૂ થયેલું યુદ્ધ હવે હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ મુદ્દે અટવાયું છે અને દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આવા સમયે ઈરાને અમેરિકન સૈનિકોને પકડવા અથવા હત્યા બદલ ૩૦,૦૦૦ ડોલરના ઈનામની જાહેરાત કરી છે. ઈરાની સેનાના પ્રમુખની આ જાહેરાતે ભારે વિવાદ સર્જ્યો છે. ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હુમલા ચાલુ રાખતા ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતા.
ઈરાની સેનાના પ્રમુખ અમીર હાતિમે એલાન કર્યું છે કે જે કોઈપણ વ્યક્તિ અમેરિકન સૈનિકોને પકડીને અમને સોંપશે અથવા તેમની હત્યા કરશે તેને ૩૦,૦૦૦ ડોલરનું જંગી ઈનામ અપાશે. આ સાથે તેમણે એવી પણ જાહેરાત કરી કે કોઈ ઈરાની મહિલા આ કામ કરશે તો તેને બમણું એટલે કે ૬૦,૦૦૦ ડોલરનું ઈનામ અપાશે. ઈરાની સેના પ્રમુખે દાવો કર્યો કે અમેરિકા સામે યુદ્ધમાં જોડાવા માટે જનતા તરફથી મળી રહેલા ભારે સમર્થન અને વિનંતી પછી આ યોજના તૈયાર કરાઈ છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કરાયું કે આ કાર્યવાહી ક્યારે અને ક્યાં કરાશે, કારણ કે આ યુદ્ધમાં ઈરાનની અંદર હજુ સુધી અમેરિકન જમીની સૈનિકોની કોઈ તૈનાતી થઈ નથી.
હાતિમીએ એવી પણ જાહેરાત કરી છે કે જે હથિયારથી અમેરિકન સૈનિકની હત્યા કરાશે તેને બમણી કિંમતે ખરીદી લેવાશે અને હત્યા કરનાર વ્યક્તિને નવું હથિયાર અપાશે. ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની સૈન્ય તાકત ખુલ્લી પડી ગઈ છે. હવે અમેરિકન સૈન્યને પર્શિયન અખાત, ઓમાનના અખાત અને હોર્મુઝની ખાડીમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. ઈરાન સામે યુદ્ધ વચ્ચે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્યના ટોચના કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપરે અરબી સમુદ્રમાં યુએસએસ લિંકન જહાજની મુલાકાત લીધી હતી. યુએસએસ અબ્રાહમ લિકંન જાન્યુઆરીથી અરબી સમુદ્રમાં તૈનાત છે. જોકે, દુનિયાની સૌથી શક્તિશાળી અમેરિકન નેવી હવે તેના સૈનિકોને જમીન પર પહોંચાડવા માટે અનેક વખત વિચાર કરવા મજબૂર થઈ ગઈ છે. અબ્રાહમ લિંકનમાં તૈનાત ૫,૦૦૦ સૈનિક ૨૫૦ દિવસથી સમુદ્રમાં છે. આ સૈનિકોને મધ્ય-પૂર્વમાં જમીન પર પહોંચાડવામાં અમેરિકાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાને સતત અમેરિકાની સપ્લાય લાઈનો પર હુમલા કરીને સૈનિકો સુધી માલ-સામાન પહોંચાડવાનું મુશ્કેલ કર્યું છે. ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય બેઝ તેમજ ડીએગો ગાર્સિયા પર હુમલા કરીને અબ્રાહમ લિંકન પર તૈનાત સૈનિકો માટેની સપ્લાય લાઈન ખોરવી નાંખી છે.
——————————–

 

Tags: iran offers killed us soldiers reward
Previous Post

તાલિબાનોની પાકિસ્તાનને ચીમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો

Next Post

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ
તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

October 1, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
Next Post
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ

ભરૂચમાં દહેજ GIDCની કંપનીમાં સવારે ભીષણ આગ

ભરૂચમાં દહેજ GIDCની કંપનીમાં સવારે ભીષણ આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In