Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

બાઇકની પાછળની નંબર પ્લેટ પણ ન હતી, ત્રણ શખ્સો બાઇક પર બેસી વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થાય છે

aaspassdaily by aaspassdaily
2023-05-31 10:50:21
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હાથમાં રિવોલ્વર રાખી બાઇક પર ત્રિપલ સવારી જતા ત્રણ બદમાશોનો વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ત્રણેય શખ્સો બાઇક પર દિવસ દરમિયાન વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થતા દેખાય છે. વીડિયો 3-4 દિવસ પહેલાનો હોવાની વાત સામે આવી રહી છે.
​​​​વેસુ વીઆઇપી રોડ પર બાઇક પર ત્રિપલ સવારી જતા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર હતી. જાણે બદમાશો હથિયાર લઈ ગુનાને અંજામ આપવા જતા હોય એવી આશંકા લાગી રહી છે. આ વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે. બાઇકની પાછળની નંબર પ્લેટ પણ ન હતી. ત્રણ શખ્સો બાઇક પર બેસી વેસુ વીઆઈપી રોડ પરથી પસાર થાય છે. ત્યારે જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં આ વીડિયો ઉતારી લીધો હતો.
વીડિયોમાં બાઇક પાછળ બેઠેલા શખ્સના હાથમાં રિવોલ્વર છે. પાછો તે શખ્સનો ચહેરો કેમેરામાં આવી ન જાય તે માટે તેણે ટી-શર્ટમાં આવતી ટોપી માથા પર પહેરી દીધી હતી. આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.સી.વાળા સાથે વાત કરી હતી. તેઓએ આ વીડિયોની તપાસ કરાવી લેવાની વાત કરી છે. રિવોલ્વર રાખીને ફરતા શખ્સની શોધખોળ કરી યોગ્ય કાર્યવાહી કરાશે. સાથે આ રિવોલ્વર ક્યાથી લઈ આવ્યો તેની પણ તપાસ કરાશે.

Previous Post

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ

Next Post

સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
દિલ્‍હીમાં ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત
તાજા સમાચાર

અમદાવાદમાં આવેલી બિલડિંગમાં વિકરાળ આગ

April 27, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટનામાં વડોદરાના પરિવારના ચાર લોકોના મોત

April 27, 2026
Next Post
સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.