Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

પહેલા ફડનવીસ શપથ લેવાના હતા

aaspassdaily by aaspassdaily
2026-02-27 06:59:33
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ફડણવીસે
ણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને તે સમયે પૂર્ણ બહુમત મળી હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ રાજકીય સંઘર્ષ હવે નવી સરકારની રચના કરવાની સાથે સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નહીં પરંતુ એકનાથ શિંદે બનશે. આ જાહેરાત ખુદ દેવેન્દ્ર ફડણવીસે શિંદેની હાજરીમાં કરી છે. ફડણવીસે જણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને તે સમયે પૂર્ણ બહુમત મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમને મોટી જીત મળી હતી આ ઉપરાંત 3 જુલાઈના બાકી બંને જૂથના 3-3 મંત્રીઓ શપર ગ્રહણ કરશે. બંને નેતા રાજ્યપાસ સાથે મુલાકાત કરી રહ્યા છે અને થોડીવારમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ભાજપ કોટાથી આજે ગિરીશ મહાજન, પ્રવીણ દેરકર, સુધીર મનગંટીવાર, ચંદ્રકાન્ત પાટિલ મંત્રી બની શકે છે. ત્યારે શિંદે જૂથમાંથી ભરત ગોગાવલ, ઉદય સામંત, તાનાજી સાવંત, સંજય શિરસાટ અને સંદીપાન ભુમરેને મંત્રી બનાવવામાં આવી શકે છે.
Tags: Maharashtra IndiaMumbaishinde
Previous Post

ભૂસ્ખલનથી મણિપુરમાં સેનાના 40 સૈનિકો માટીમાં દટાઈ ગયા

Next Post

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી બન્યા એકનાથ

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી બન્યા એકનાથ

જય જગન્નાથ: ભગવાન ભાવનગરની નગરચર્યાએ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.