Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ 

aaspassdaily by aaspassdaily
2026-03-08 07:41:16
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/VID-20220713-WA0048.mp4
  બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.કોરોનાકાળ બાદ આ વર્ષે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતા વરસાદી માહોલ છતાં બાપાના
ર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં.ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આરતી,પૂજન,મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક અને સેવાકીય કર્યો સાથે પર્વની ઉજવણી કરાઈ હતી.
https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/VID-20220713-WA0050.mp4
  ભાવનગર જિલ્લો જ નહિ પરંતુ સૌરાષ્ટ્ર,ગુજરાત ઉપરાંત મુંબઈ સહિતના દેશ અને વિદેશમાં વસતા લખો ભાવિકોના દિલમાં સ્થાન ધરાવતા બંડીધારી બજરંગદાસબાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની આજે પરંપરાગત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભારે વરસાદની ચેતવણી અને ઝરમરિયા વરસાદમાં ગઈકાલ રાતથી જ બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભાવિકોએ બગદાણાની વાટ પકડી હતી.વહેલી સવારે મંગળા આરતીમાં ભાવિકોની વિશેષ ભીડ જાેવા મળી હતી. દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો શ્રધ્ધાભેર જાેડાયા હતા.સાંજ સુધીમાં બગદાણા ધામમાં હજારો ભાવિકોએ બાપાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.કોરોના કાળના કપરા બે વર્ષ બાદ ગુરૂઆશ્રમે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતા ભાવિકોનો ઉત્સાહ બેવડાયો હતો.ભાવિકોની ભીડને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ઉપરાંત ભાવિકોની સલામતી માટે તકેદારી રાખી હતી. ગુરૂઆશ્રમના ટ્રસ્ટીઓ અને સેવક સમુદાય દ્વારા પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજનની સાથોસાથ ભાવિકોની વ્યવસ્થા જાળવવા માટે સ્વયંસેવકોની અલગ અલગ ટીમોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.દિવસ દરમિયાન હજારો ભાવિકોએ બજરંગદાસબાપાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.ગુરૂઆશ્રમ બગદાણા ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ ગુરૂઆશ્રમો ,દેવસ્થાનો,શૈક્ષણિક સહિતની સંસ્થાઓમાં પણ ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.
Tags: bagdanabhavnagar
Previous Post

ભાવનગર રેલવે દ્વારા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન,

Next Post

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

 ભાવનગર શહેરમાં જીએસટી ની ટીમ ના દરોડા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.