Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ મોંઘી

આજથી અમલમાં આવશે આ બદલાવ, ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા GST

aaspassdaily by aaspassdaily
2026-03-16 15:34:06
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

આજે એટલે કે 18 જુલાઈથી GST કાઉન્સિલના નિર્ણયના અમલ બાદ ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ જશે. જેમાં લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના પર 5 ટકા GST લાગશે. તેમજ હવે 5,000 રૂપિયાથી વધુ ભાડાવાળા હોસ્પિટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. આ ઉપરાંત 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડા પર હોટલના રૂમ પર 12 ટકાના દરે ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી તેના પર કોઈ ટેક્સ લાગતો નહોતો. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૂનના છેલ્લા સપ્તાહમાં મળેલી મળેલી GST કાઉન્સિલની બેઠકમાં પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ અને ચોખા જેવા ઉત્પાદનો પર પર પાંચ ટકા GST વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. આ ફેરફાર આજથી અમલી બન્યો છે.બાગડોગરાથી ઉત્તર-પૂર્વીય રાજ્યોની હવાઈ મુસાફરી પર GST મુક્તિ હવે ‘ઈકોનોમી’ કલાસ સુધી જ મર્યાદિત રહેશે. RBI, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા જેવા રેગ્યુલેટરની સેવાઓ સાથે રેસિડેન્શિયલ મકાનને બિઝનેસ યુનિટને ભાડે આપવા પર ટેક્સ લાગશે. બેટરીવાળા અથવા બેટરી વગરના ઇલેક્ટ્રિક વાહનો પર 5% GST યથાવત રહેશે. શેના ભાવમાં થયો વધારો?
● પેક્ડ માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન અને વટાણા વગેરે જેવા ઉત્પાદનો પર હવે 5 ટકા GST લાગશે. ● ચેક જારી કરવા માટે બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર 18% GST વસૂલવામાં આવશે. ● એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે. ● 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર 12 ટકા GST લાગશે. ● હોસ્પિટલમાં 5,000 રૂપિયાથી વધુના ભાડાની રૂમ પર 5 ટકા GST વસૂલવામાં આવશે. ● પ્રિન્ટિંગ/ડ્રોઈંગ ઈંક, ધારદાર છરી, પેપર કટીંગ નાઈફ અને પેન્સિલ શાર્પનર, એલઈડી લેમ્પ, ડ્રોઈંગ અને માર્કિંગ પ્રોડક્ટ્સ પર જીએસટી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. ● સોલર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે, અગાઉ તેના પર 5 ટકા હતો. ● રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Waste Treatment) અને સ્મશાનગૃહ(Funeral Parlor) માટે જારી કરાયેલા કોન્ટ્રાક્ટ પર હવે 18 ટકા GST લાગશે. જે અત્યાર સુધી 12 ટકા હતો. કઈ વસ્તુઓ સસ્તી થશે? ● રોપવે દ્વારા માલસામાન અને મુસાફરોના પરિવહન અને અવશેષ ખાલી કરાવવાની સર્જરી સાથે જોડાયેલા સાધનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ● વસ્તુઓના પરિવહન માટે ઇંધણ ખર્ચ સહિત ટ્રક જેવા વાહનો પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. ● કેટલાક ઓર્થોપેડિક લાઇન અપમાં GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
Tags: GSTindia
Previous Post

રાષ્ટ્રપતિની ચૂંટણી: એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત

Next Post

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: ધારાસભ્યો બાદ હવે 12 સાંસદોએ પણ સાથ છોડ્યો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: ધારાસભ્યો બાદ હવે 12 સાંસદોએ પણ સાથ છોડ્યો

જાનૈયા ભરેલી હોડી પલ્ટી જતાં 19 મહિલાઓના મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.