Tuesday, July 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઘોઘા-તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બાજી માંડી બેઠેલા ૧૭ ખેલૈયાઓ ઝડપાયા

ઘોઘા અને તળાજા પોલીસે સાણોદર,કોળિયાક અને રાતાખાડા ગામમાં દરોડો પાડી જુગારીઓને ઝબ્બે કર્યા

aaspassdaily by aaspassdaily
2022-08-04 14:04:28
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઘોઘાના સાણોદર ગામની સીમ, કોળિયાક ગામ અને તળાજા તાલુકાના રાતાખડા ગામમાં જુગાર રમતા ૧૭ ખેલૈયાઓને ઘોઘા અને તળાજા પોલીસે ઝડપી લઇ કુલ રૂ.૩૮,૫૬૦ રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં જુગારની મોસમ ખીલી હોય તેમ અનેક સ્થળોએ જુગારીઓ પાટલા માંડીને હારજીતનો જુગાર રમતા હોય,ભાવનગર પોલીસે જુગારીઓને ઝડપી લેવા કમર કસી છે.
ઘોઘા પોલીસે સાણોદર ગામની સીમમાં આવેલ વાડીવાળા રસ્તાની બાજુમાં જુગાર રમતા સાણોદરના ૧૧ શખ્સ રઘુવીરસિંહ અજીતસિંહ ગોહિલ, મેહુલ બુધાભાઈ સોલંકી, વિક્રમસિંહ છત્રસિંહ ગોહિલ, રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલ, અજય કાળુભાઇ પીપળીયા, વિરામદેવસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ, નરેશ વિનુભાઈ હળવદિયા, રણછોડ ઠાકરશીભાઈ પીપળીયા, જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, બળવંત ઠાકરશીભાઈ પીપળીયા અને જયદેવસિંહ છત્રસિંહ ગોહિલને રોકડા રૂ.૧૭,૮૬૦ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ઘોઘા પોલીસે કોળિયાક ગામના દેરાસર પાસે જુગાર રમતા મિલનરાજસિંહ જયવંતસિંહ સરવૈયા અને દિનેશ બાલાભાઈ લાડવાને રૂ.૧૦,૪૦૦ સાથે ઝડપી લીધા હતા,જયારે ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા.
આ ઉપરાંત તળાજા પોલીસે બાતમીના આધારે રાતાખડા ગામની નિશાળ પાસે જુગાર રમતા વિજય વિઠ્ઠલભાઈ ડાભી, વલ્લભ શાંતિભાઈ ડાભી, હિમ્મત વિઠ્ઠલભાઈ જેઠવા, અને વિજય રમેશભાઈ જાબુચાને ઝડપી લઇ રૂ.૧૦,૩૦૦ રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગ્રામ્ય પંથકમાં શ્રાવણીયો જુગાર રમતા ઇસમો સામે પોલીસે કવાયત હાથ ધરી છે.

Tags: ghoghaJugarTalaja
Previous Post

ભાવનગરના રસાલા કેમ્પમાં ચાલતું જુગારધામ ઝડપાયું

Next Post

સુરતના વેપારી સાથે ભાવનગર અને વરતેજના ચાર શખ્સોએ ૮૩ લાખની છેતરપીંડી કરી

aaspassdaily

aaspassdaily

Related News

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી
Uncategorized

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

July 10, 2025
Uncategorized

Η θέση του MyEmpire καζίνο στην ελληνική αγορά τυχερών παιχνιδιών

July 6, 2025
ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
Next Post
સુરતના વેપારી સાથે ભાવનગર અને વરતેજના ચાર શખ્સોએ ૮૩ લાખની છેતરપીંડી કરી

સુરતના વેપારી સાથે ભાવનગર અને વરતેજના ચાર શખ્સોએ ૮૩ લાખની છેતરપીંડી કરી

સિહોર પંથકમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ

સિહોર પંથકમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.