Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રવેશ ઉત્સવ

ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો, ૧૨ સરપંચો અને ટેકેદારો સાથે ભાજપમાં ભળ્યા : શહેરના મેઘાણી ઓડિટોરીયમમાં આયોજીત કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી આપ્યો આવકાર

aaspassdaily by aaspassdaily
2026-03-13 16:43:19
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના યુવા નેતા સંજયસિંહ ગોહિલ (માલપર)એ કોંગ્રેસ સાથે વિધિવત રીતે છેડો ફાડ્યાના ત્રણ દિવસમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લાંબા સમયથી તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળતા હોવાની અટકળો હતી. આખરે ગઇકાલે મેઘાણી ઓડીટોરિયમ ખાતે ખાસ કાર્યક્રમ ગોઠવીને પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સંજયસિંહને ભાજપનો ખેસ પહેરાવીને આવકારાયા હતાં. તેઓ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો, અપક્ષ સભ્ય, ૧૨ સરપંચ સહિતના આગેવાનો તથા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો વિગેરેને સાથે લઇ ભાજપમાં ભળ્યા હતાં. શહેરના મેઘાણી ઓડિટોરીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે ભાજપનો ખેસ પહેરી વિધિવત કેસરિયા કર્યાં હતાં. તેમની સાથે ઘોઘા તાલુકા પંચાયતના છ પૈકી મનિષાબા ગોહિલ, મંજુલાબેન ડાભી, કૌશરબેન શેખ તથા અમિતભાઇ ચૌહાણ સહિત ચાર કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જાેડાયા હતાં. તો તા.પં.ના અપક્ષ સભ્ય દક્ષાબેન ડાભી ઉપરાંત તેમની સાથે ઘોઘા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ, ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન તથા પૂર્વ સભ્યો તથા કોંગ્રેસ સંગઠન માળખામાં વિવિધ પદ પર જવાબદારી નિભાવી ચુકેલા પૂર્વ હોદ્દેદારો ઉપરાંત તાલુકાના ૧૨ સરપંચ અને ૮ પૂર્વ સરપંચ સહિતના ૫૦થી વધુ ટેકેદારો, વિવિધ સમાજ, સંગઠન, એસોસિએશન સાથે સંકળાયેલા લોકોએ પણ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તમામને ઉપસ્થિત ભાજપના મોવડી મંડળે ખેસ પહેરાવીને આવકાર્યા હતાં.  
Tags: bhavnagarbjpSanjaysinh
Previous Post

ભાવનગરમાં નોંધાયેલા ૩૫ તાજીયાઓના નીકળશે ઝુલુસ

Next Post

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.