Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન

aaspassdaily by aaspassdaily
2026-03-17 10:02:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

છોટાઉદેપુર જીલ્લામાં રોજગારી આપવા માટે સરકાર નિષ્ફળ હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહી આદિવાસી પુર્વ પટ્ટીમા ધંધા રોજગાર ની ખુબ મોટી સમસ્યા છે. પહેલા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પણ આદિવાસી વિસ્તારના લોકોને રોજગારી આપવામા નિષ્ફળ રહ્યા છે. છેલ્લા 27 થી 28 વર્ષ થી ચાલી રહેલા ભાજપના શાસન દરમિયાન પણ આજ પરિસ્થિતિ છે. ખાસ કરીને અહી કોઇ ઇન્ડસ્ટ્રીઝ કે મોટી GIDCના હોવાથી આદિવાસી પુર્વ પટ્ટીના યુવાનોને રોજગારી માટે અન્ય જીલ્લાઓમા જવુ પડે છે. ત્યારે છોટાઉદેપુર ના નસવાડી ના નાનીઝડુલી ગામ ના બી એ ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવક બંધ પડેલા સામુહિક શૌચાલયમાં સલૂન ચાલુ કરી રોજગાર મેળવવા મજબુર બન્યો છે.નસવાડીના ડુંગર વિસ્તારના નાનીઝડુલી ગામે સ્વચ્છ ભારત મિશન હેઠળ સામુહિક સોચાલય 2 લાખ ના ખર્ચે બનાવેલ છે. બે વર્ષ થી શૌચાલય બીન ઉપયોગી પડ્યું હતુ. જેથી ગામ ના B.A ગ્રેજ્યુટ થયેલ મકનભાઈ ભીલની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેને નોકરી માટે મેહનત કરી પણ નોકરી ન મળતા ગામના સરકારી બંધ પડેલ બીન ઉપયોગી શૌચાલય ની અંદર જ ખુરશી ગોઠવી ને હેર કટિંગ સલૂન શરૂ કર્યું હતું.
Tags: gujaratsaloontoilet
Previous Post

સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ

Next Post

ભારતે એક દિવસમાં જીત્યા 15 મેડલ: મેડલ ટેલીમાં 50 મેડલ પુરા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
ભારતે એક દિવસમાં જીત્યા 15 મેડલ: મેડલ ટેલીમાં 50 મેડલ પુરા

ભારતે એક દિવસમાં જીત્યા 15 મેડલ: મેડલ ટેલીમાં 50 મેડલ પુરા

ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સિલ્વર

ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સિલ્વર

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.