愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી હેલા સતત વરસાદના પગલે જળાશયોમાં નવા નિરની આવક યથાવત રહેવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના છ ડેમો સહિત સૌરાષ્ટ્રના 18 ડેમોમાં અર્ધોથી ત્રણ ફૂટ નવા નિરની આવક થઇ છે. ખાસ કરીને રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1 ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા બે ફૂટ જેટલું નવું પાણી ઠલવાયું છે જેના કારણે ડેમની સપાટી 26 ફૂટે પહોંચી ગઇ છે. આ ઉપરાંત મોજ ડેમમાં 0.39 ફૂટ, સુરવોમાં 3.12 ફૂટ, કરમાણમાં 0.33 ફૂટ, કર્ણુકીમાં 2.13 ફૂટ અને માલગઢ ડેમમાં 1 ફૂટ નવું પાણી આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં આજની સ્થિતિએ 70 ટકા જળજથ્થો સંગ્રહ થઇ ગયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લાનાં મચ્છુ-1 ડેમમાં 0.39 ફૂટ, મચ્છુ-2માં 0.13 અને ડેમી-2માં 0.16 ફૂટ નવા નીર આવક થઇ છે. જ્યારે જામનગર જિલ્લાના ફૂલઝર-1માં 0.36 ફૂટ, ફૂલઝર-2માં પોણો ફૂટ અને ફૂલઝર (કોબા) ડેમમાં 0.16 ફૂટ નવા નિરની આવક થઇ છે. દરમિયાન દ્વારકા જિલ્લાના પાંચ ડેમોમાં નવા નિર આવ્યા છે






