Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો, યુવરાજ જયવીરરાજસિંહે પૂજા વિધિ કરી

કોરોનાના કારણે બે વર્ષથી મંદિરમાં પાટોત્સવની સાદગીભેર ઉજવણી કરાતી હતી

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:34:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરમાં રૂવાપરી માતાજી મંદિરના ૫૭૯
ાં પાટોત્સવ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞમાં ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને નવચંડી યજ્ઞમાં બેસી પૂજા વિધિ કરી હતી. ભાવનગર શહેરીજનોની અનન્ય શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન નગરદેવી મોટા રૂવાપરી માતાજીના મંદિરે ૫૭૯માં પાટોત્સવની પરંપરાગત રીતે હર્ષાલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે ગત બે વર્ષથી મંદિરમાં પાટોત્સવની સાદગીભેર ઉજવણી કરાઈ હતી. હવે કોરોના હળવો થતા મંદિરમાં માઈભક્તો બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રાજાશાહી વખતથી પ્રતિવર્ષ દરમિયાન શ્રાવણ માસના ચારેય સોમવાર, સાતમ-આઠમ, ભાદરવી અમાસે ભાતીગળ લોકમેળો ભરાય છે. જે ગત બે વર્ષથી કોરોનાને કારણે બંધ રહ્યો હતો. જાેકે, આ વર્ષે કોરોના હળવો થતા શ્રાવણ માસમાં ખાસ કરીને સાતમ-આઠમ પર્વ માઇભક્તોની ભારે ભીડ જાેવા મળશે.
Tags: bhavnagarhavanRuvapari mata
Previous Post

ટૂંક સમયમાં તમામ જૂના વાહનોમાં નવી નંબર પ્લેટ પણ લગાવવામાં આવશે

Next Post

ફાટેલા કે નુકશાનવાળા રાષ્ટ્રધ્વજ કોર્પોરેશન સ્વીકારશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
મહુવામાં જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે, મંત્રી કિરીટસિંહના હસ્તે કરાશે ધ્વજવંદન

ફાટેલા કે નુકશાનવાળા રાષ્ટ્રધ્વજ કોર્પોરેશન સ્વીકારશે

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

શ્રાવણી પર્વમાળાનો થનગનાટ : આજે રાંધણ છઠ્ઠ, કાલે શીતળા સાતમ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.