dharmendravaghela

dharmendravaghela

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

ઈરાન – અમેરિકા શાંતિ કરારથી ભારતને થશે અભૂતપૂર્વ ફાયદો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં...

શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ

અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત...

અમેરિકાના મિસોરી રાજ્યમાં વિમાન દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નીપજ્યા

અમેરિકાના મિસોરી રાજ્યમાં વિમાન દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નીપજ્યા

અમેરિકાના મિસોરી રાજ્યમાં રવિવારે સવારે એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો છે, જેમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા...

બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતા છ લોકોના બનાવ સ્થળે મોત

બ્રાઝિલમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતા છ લોકોના બનાવ સ્થળે મોત

બ્રાઝિલના પ્રખ્યાત શહેર રિયો ડી જાનેરોમાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કર થઈ છે. બ્રાઝિલના રિયો ડી જાનેરિયો શહેરમાં રવિવારે...

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરારના મુખ્ય મુદ્દાઓ

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરારના મુખ્ય મુદ્દાઓ

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરારના મુખ્ય મુદ્દાઓ 1. ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે: ઇરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની...

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરની ભટ્ટ શેરીમાં મોટરસાયકલ ચલાવવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ચાલી રહેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે....

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મહુવા ડિવિઝન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. મહુવા-ભાવનગર નેશનલ...

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

શહેરના ઘોઘારોડ પર વર્ષ ૨૦૨૪ની દીવાળીની રાત્રે થયેલી ડો. શિવરાજભાઈ લાખાણીની ચકચારી હત્યાના કેસમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની અદાવત રાખી, જામીન...

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

સિહોરમાં નગરપાલિકા હેઠળ સમાવેશ વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બાબતે વ્યાપક રાવ ઉઠવા પામી છે. નળમાંથી ડહોળું, દુર્ગંધ યુક્ત તેમજ લીલા...

Page 42 of 1126 1 41 42 43 1,126