સમાચાર

કાશ્મીરમાં અંકુશ રેખા પર પાક. દળોનો ફરી ગોળીબાર

ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે ફરી વધી રહેલા તનાવમાં પાક. સેનાએ પુંછ સરહદ પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરતા ભારતીય...

Read more

ફાસ્ટેગના નવા નિયમો લાગુ, ધ્યાન નહીં રાખો તો કપાશે ડબલ ટેક્સ

ફાસ્ટેગ સાથે સંબંધિત કેટલાક નિયમો 17 ફેબ્રુઆરી, 2025થી બદલાઈ રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ટોલ ટેક્સ અને ફાસ્ટેગના...

Read more

તાપમાનમાં વધારો, ઠંડીનું પ્રમાણ ઘટ્યું

આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. તાપમાનમાં સતત વધારાને કારણે ગરમીનું સ્તર પણ વધ્યું છે. હવામાન વિભાગની...

Read more

માલીમાં સોનાની ખાણ ધસી પડતા 48ના મોત, અનેક લોકોને ઈજા

માલીના પૂર્વ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતા 48 લોકના મોત અને અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે....

Read more

નવી દિલ્હી સ્ટેશન પર 18 લોકોના મોત થયા બાદ પણ પરિસ્થિતિ યથાવત્

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ થયાને થોડા કલાકો પણ થયા નથી કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14...

Read more

પાલિકા-પંચાયતનું 57 ટકા મતદાન : 18મીએ થશે 5000થી વધુ ઉમેદવારના રાજકીય ભાવિનો નિર્ણય

જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ પૂર્ણ થઈ...

Read more

પિતા, પુત્રી અને જમાઈની ત્રિપુટી કરોડો રૂપિયા લઈ ફરાર

અમદાવાદમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વસ્ત્રાલમાં રહેતા પિતા, પુત્રી અને જમાઇએ વીમા કંપનીમાં રોકાણની સામે...

Read more

અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી બેચ ઈન્ડિયા પહોંચી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની ત્રીજી બેચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે 10 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થઈ છે. યુએસ...

Read more
Page 246 of 1254 1 245 246 247 1,254