સમાચાર

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

ભાવનગરના વાઘાવાડી રોડ, ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાંથી એલસીબીએ વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી કાયદેસર...

Read more

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં એÂપ્લકેશન મારફત ક્રિકેટ મેચનો રમતા મહુવાના બે શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ...

Read more

નિકાસબંધીથી ડુંગળીના ભાવ તળિયે, ભાજપના સહકારી અગ્રણીઓના મૌનથી ખેડૂતોને અકળામણ !

ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ રહી છે પરંતુ નિકાસ બંધૈં હોવાથી ડુંગળીના ભાવ તળિયે જતાં જગતના...

Read more

NAACએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી : લેવલ સિસ્ટમ લાગુ

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)ની કારોબારી સમિતિએ 27 જાન્યુઆરી 2024ના રોજ યોજેલી 104મી બેઠકમાં નિર્ણય કર્યો હતો કે, ઉચ્ચ...

Read more

…… તો દેશમાં હવે પછી ચૂંટણી નહીં યોજાય – મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે....

Read more

ભારતીય નૌકાદળનું 24 કલાકમાં વધુ એક સફળ ઓપરેશન

ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીના રોજ માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના બે મોટા હાઇજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા...

Read more

ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંક દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ

ઈલોન મસ્કએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનો પ્રથમ ટેસ્ટ સફળ...

Read more

જ્ઞાનવાપીના વજુખાનામાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા

એએસાઈના સર્વે દરમિયાન ઘણા એવા પુરાવા સામે આવ્યા કે તેનાથી સમજી શકાય કે મસ્જિદ એક હિન્દુ મંદિરના ઢાંચા પર બનાવવામાં...

Read more

સાથી પક્ષો અખિલેશ યાદવની ઓફર સ્વીકારી રહ્યા નથી

ઉત્તર પ્રદેશમાં, સમાજવાદી પાર્ટી (SP) દ્વારા રાજ્યની 80માંથી 18 લોકસભા બેઠકો તેના સાથી પક્ષો કોંગ્રેસ અને RLDને આપવાની ઓફર સારી...

Read more
Page 625 of 1266 1 624 625 626 1,266