સમાચાર

છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક

મહેસાણામાં પતિએ પત્ની પર એસિડ એટેકની મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના કડીમાં છત્રાલ રોડ પર આ...

Read more

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતીય કફ સિરપના ઉપયોગ સામે આપી ચેતવણી

ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે ભારતીય કફ સિરપ પીવાથી 19 બાળકોના મોત થયા બાદ WHO હરકતમાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના...

Read more

8 મહિલાઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડૉક્ટરને બ્રિટનમાં વધુ 2 જન્મટીપ

ભારતીય મૂળના એક ગુજરાતી ડૉક્ટરને બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ બે વખત આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ચાર વર્ષના સમયગાળામાં 28...

Read more

વ્યાજ ખોરી ડામવા પોલીસે યોજ્યો જાહેર લોકસંવાદ

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો ના ત્રાસ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી.કચેરીના...

Read more

ભાવિકો બાપાને નતમસ્તક : બગદાણામાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ

લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર પૂ. બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે આજે બાપાની ૪૬મી પુણ્યતિથિનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. છેલ્લા બે વર્ષમાં...

Read more

મહાપાલિકાએ લીધેલ ફુડનો નમુનો ફેઇલ થતા વેપારીને સજા-દંડ

ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા સને-૨૦૨૨ દરમ્યાન કુલ – ૧૪૧ ખાધ ખોરાકના કાયદેસરના નમૂનાઓ લઇ ચકાસણી હાથ ધરાઇ હતી...

Read more

સિહોર પંથકમાં ઈંગ્લીશ દારૂની ખેપ કરતા બે શખ્સની ધરપકડ

ભાવનગર જિલ્લાના સિહોરના બે ગ્રામ્ય વિસ્તારમાંથી અને પાલીતાણા શહેરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ...

Read more

ભાવનગરમાં પટેલ પરિવારે કર્યાં ઝેરના પારખા : માતા-પિતા અને પુત્રનું સજાેડે વિષપાન – મહિલાનું મોત

ભાવનગરના ૧૫૦ ફુટ રિંગરોડ પર રહેતા પટેલ પતિ-પત્ની અને તેના પુત્રએ કોઈ કારણોસર સજાેડે ઝેરી દવા પી લેતા ત્રણેયને ગંભીર...

Read more

બાઈક રેલી અને પ્રદર્શન સાથે માર્ગ સલામતી સપ્તાહનો થયેલો પ્રારંભ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન રાષ્ટÙીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી...

Read more

બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ શહેરમાં ઠેર ઠેર મઢુલીઓ બનાવાઇ

પુજ્ય બજરંગદાસ બાપાની ૪૬મી પુણ્યતિથીની ઉજવણી થઇ રહી છે. બગદાણા ખાતે બાપાને ધામે હજારો ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા છે...

Read more
Page 955 of 1246 1 954 955 956 1,246