Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોળીયાકમાં સમુદ્ર સ્નાન કરી ભાવિકો થયા નિષ્કલંક : ભાદરવીના મેળામાં હૈયે હૈયું દળાયું

ગોહિલવાડ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકો કોળીયાકના સમુદ્રમાં ડુબકી લગાવી થયા નિષ્કલંક : આખી રાત ભાતિગળ મેળાની મોજ માણી સવારે સમુદ્ર સ્નાન સાથે થઇ પૂર્ણાહુતિ

aaspassdaily by aaspassdaily
2026-03-18 17:49:15
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર પાસેના પ્રસિદ્ધ કોળીયાકના સમુદ્ર તટે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ગઇકાલ સાંજથી ભાતિગળ લોકમેળો ભરાયો હતો જે આજે પવિત્ર સમુદ્ર સ્નાન સાથે પૂર્ણ થયો છે. લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જ્યારે આજે સમુદ્ર સ્નાનમાં સંખ્યા બેવડી થઇ ગઇ હતી. કોળીયાકના સમુદ્ર તટે જ્યાં જુવો ત્યાં માનવ મેદની જ નજરે પડતી હતી. પરંપરા મુજબ સવારે સૌપ્રથમ ભાવનગરના ગોહિલવંશી રાજવી પરિવારની ધજા કોળીયાક મહાદેવના શિખર પર ફરકાવાઇ હતી ત્યારબાદ સમુદ્ર સ્નાન ખુલ્લુ મુકાયું હતું. તે સાથે જ નિષ્કલંક મહાદેવના જયઘોષ સાથે જ ભાવિકોએ સમુદ્ર સ્નાન માટે દોડ લગાવી હતી અને રત્નાકરમાં ડુબકી લગાવી સૌ નિષ્કલંક થયાની અનુભૂતિ કરી હતી. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસને ગોહિલવાડમાં ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. કોળીયાકના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો ભરાતો મેળો સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. કદાચિત એકમાત્ર કોળીયાક નિષ્કલંકના સાનિધ્યમાં જ આટલી મોટી માત્રામાં ભાવિકો ઉમટી પડી સમુદ્ર સ્નાનનો લ્હાવો લે છે. મહાભારત કાળમાં યુદ્ધ પછી પાંચેય પાંડવો ફરતા ફરતા કોળીયાકના સમુદ્ર તટે આવેલા અને અહીં નિષ્કલંકના સાનિધ્યમાં સ્નાન બાદ તેમની ધજા શ્વેત થઇ હતી આથી મહાદેવ નિષ્કલંક તરીકે ઓળખાય છે અને ભાદરવી અમાસના દિવસે અહીં સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થવાની પ્રથા મહાભારતકાળ સાથે જાેડાયેલ હોવાનું માનવામાં આવે છે. આમ, કોળીયાકમાં ભાદરવી અમાસનો મેળો અને સમુદ્ર સ્નાન એ વિશેષ છે આથી માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ ભાવિકો આ દિવસે અહીં આવી સમુદ્ર સ્નાનનો લ્હાવો લે છે. કોરોના કાળમાં બે વર્ષ લોકમેળો નહીં થતા આ વર્ષે ભાવિકોની ભીડ વધી બે વર્ષની કોરોના મહામારીના કારણે નહીં થયેલા આયોજન બાદ આ વખતે કોળીયાક મેળાનું આયોજન થયું છે જેમાં શુક્રવાર રાત્રીથી જ મેળાનો પ્રારંભ થતા જ સાંજથી જ ભાવિકોનો પ્રવાહ કોળીયાકમાં વહેવા લાગ્યો હતો. જ્યારે આજે સવારે સમુદ્ર સ્નાન માટે મોટી માનવમેદની ઉમટી પડી હતી. બે વર્ષ સુધી લોકમેળો અને અમાસનું પરંપરાગત સ્નાન નહીં થઇ શકતા આ વર્ષે ભાવિકોની ભીડ દર વર્ષ કરતા વધુ મોટી માત્રામાં જાેવા મળી હતી.
Tags: bhadaravi melobhavnagarkoliyaknishkalank mahadev
Previous Post

મોદી ફરી બન્યા વિશ્વ નેતા

Next Post

સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા યુયુ લલીત

aaspassdaily

aaspassdaily

Related News

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા
તાજા સમાચાર

દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વાઝડી સાથે વરસાદની આગાહી

March 27, 2026
અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

March 27, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

March 27, 2026
Next Post
સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા યુયુ લલીત

સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા યુયુ લલીત

કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી આધેડનું મોત

કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી આધેડનું મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.