Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

સૌથી વધુ પાલિતાણા ન.પા.માં ૧૨૭ અને સૌથી ઓછા વલ્લભીપુર ન.પા.માં માત્ર બે જ ખાડા પડ્યા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:31:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

વર્તમાન ચોમાસાની ઋતુ
રમિયાન પડેલાં ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાળ રિપેર કરવાં માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત ભાવનગર પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીના તાબા હેઠળની ૨૭ નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાના-મોટા પડેલાં ૧,૧૫૬ ખાડાઓમાંથી ૯૩૭ ખાડાઓનું રીપેરીંગ કરી દેવામાં આવ્યું છે. બાકી વધેલાં ૧૪૫ ખાડાઓનું પણ તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેકટર આર.આર.ડામોર આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, ભાવનગર પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરી હેઠળ ૨૭ નગરપાલિકાઓ આવેલી છે. આ તમામ નગરપાલિકાઓમાં પડેલાં ખાડાઓની વિગતો મેળવીને તાત્કાલિક તેના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાની શિહોર ૨૫, પાલીતાણા નગરપાલિકામાં ૧૨૭, તળાજામાં ૫૭, ગારીયાધારમાં ૭૫, મહુવામાં ૧૭ સહિત વલ્લભીપુર નગરપાલિકામાં ૨ ખાડાઓ ઓળખીને તેનું રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીને અગ્રતા આપવામાં આવી છે. નગરપાલિકા કમિશનર અજય દહિંયાએ આ તમામ નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને સૂચના આપી છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી જરૂર લાગે તેવાં તમામ શહેરી માર્ગોને નવરાત્રી પૂર્વે રીસરફેસ કરવામાં આવશે. આ કામગીરી માટે નગરપાલિકાની કક્ષા અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાન ફાળવવામાં આવ્યું છે તેમ આર.આર. ડામોરે ઉમેર્યું હતું.    
Tags: bhavnagarnagarpalikarod khada
Previous Post

ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

Next Post

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.