Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધી રાજીવ ગાંધી સ્મારક પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:34:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. દરરોજ 21 કિલોમીટર ચાલ્યા બાદ 150 દિવસમાં 3 હજાર 570 કિલોમીટરનું અંતર કાપીને કાશ્મીર પહોંચશે. પહેલા આ આખી યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં થવાની હતી, પરંતુ હવે તેઓ વચ્ચેથી યાત્રામાં જોડાતા રહેશે. રાહુલ ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરતા પહેલા સવારે શ્રીપેરુમ્બુદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ સાથે તેઓ કન્યાકુમારીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તેમને રાષ્ટ્રધ્વજ સોંપશે. કન્યાકુમારીથી શ્રીનગર સુધીની 3,570 કિલોમીટર લાંબી યાત્રાની ઔપચારિક શરૂઆત રેલીમાં થશે. પદયાત્રા 11મી સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ સુધી રાજ્યમાંથી પસાર થઈને 30મી સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે. આ યાત્રા કર્ણાટકમાં 21 દિવસ સુધી ચાલશે અને પછી ઉત્તર તરફ અન્ય રાજ્યોમાં જશે.
Tags: congress bharat jodo yatraperamburRahul Gandhi
Previous Post

અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા સિહોરના યુવાનનો પરિવાર સાથે આપઘાત

Next Post

વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

ધુરંધરોનો ધબડકો! રોમાંચક મેચમાં છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા

ધુરંધરોનો ધબડકો! રોમાંચક મેચમાં છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.