Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિક્ષણ મંત્રી પ્રેરિત કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિથી નવી ચર્ચાઓ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને લોકડાયરાનાં કલાકાર કીર્તિદાન ગઢવીના સન્માન સમારોહમાં રાજુલાના ધારાસભ્ય મહેમાન

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:41:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત સન્માન સમારોહમાં કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિ રહેતા નવેસરથી ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે, અગાઉ ડેરને ભાજપમાં લઈ જવા પ્રયાસો થયા હતા, એક પ્રસંગમાં સી.આર.પાટીલે પણ અંબરીશભાઈ માટે ભાજપમાં સીટ ખાલી રાખી છે તેવું સૂચિત વિધાન કર્યું હતું. જાેકે, વાત આગળ વધી ન હતી. પરંતુ હવે ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે ભાજપ સરકારના શિક્ષણમંત્રી પ્રેરિત કાર્યક્રમમાં અંબરીશ ડેરની હાજરીથી નવી ચર્ચાઓ જન્મી છે. કલાનગરી એવાં ભાવનગરને આંગણે ગઇકાલે અદ્‌કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિવાદનની સાથે-સાથે ભાતીગળ લોક ડાયરો પણ યોજાયો હતો. એ દરમ્યાન કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડ એવોર્ડથી સન્માન કરાયું. દરમ્યાન આ સન્માન સમારોહમાં ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના સ્ન્છ અમરીશ ડેર પણ હાજર રહ્યાં હતા. આથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ‘ધન્ય છે કિર્તીદાનને’ નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજાે ઉપસ્થિત રહ્યાં હતા એ દરમ્યાન કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એટલે કે આગામી સમયમાં અમરીશ ડેર પણ ભાજપમાં જાેડાય તેવી અટકળો તેજ થઇ છે. જાેકે, અંબરીશ ડેરને લઇ અગાઉ પણ અટકળો અને ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો, ત્યારે આ વખતે શુ થાય છે.? તે જાેવું રહ્યું.  
Tags: bhavnagarderkirtidanpolitical charcha
Previous Post

ખાનગી યુનિવર્સિટી ‘સિલ્વર ઓક’ પર ઇન્કમટેક્સના દરોડા

Next Post

બુધેલના યુવકને ધમકી આપી જાતિ વિશે અપમાનિત કર્યાની રાવ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

બુધેલના યુવકને ધમકી આપી જાતિ વિશે અપમાનિત કર્યાની રાવ

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

ઘોઘાના લાકડીયા ગામમાંથી ૧૨ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.