Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ: સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો

લખપતમાં સીઝનનો દોઢ ગણો વધુ 148 ટકા વરસાદ

aaspassdaily by aaspassdaily
2026-03-08 07:16:21
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે. એમાં પણ લખપતમાં સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા વરસાદ પડ્યો છે. તેમજ માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. ગઈકાલે પણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન થતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે, ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ ભારે વરસાદના કારણે માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું.તો આ તરફ નખત્રાણા અને માંડવીમાં જળ ભરાવાથી સ્થિતિ વણસી છે. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે કચ્છના પશ્ચિમ વિભાગમાં હવે અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે. નખત્રાણા અને માંડવીના ડેમ અને નદીઓ બે કાંઠે વહી નીકળતાં અનેક ગામોમાં સાવચેતી માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભુજ શહેરમાં પણ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છના જિલ્લા કલેક્ટરે પાણી ધરાવતા પર્યટન સ્થળે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તો બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકામાં એકધારો વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
Tags: gujaratrain
Previous Post

સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ કેસમાં નેસવડના શખ્સને ૧૦ વર્ષની કેદ

Next Post

ગુજરાતમાં વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો

aaspassdaily

aaspassdaily

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post

ગુજરાતમાં વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ભાવનગર રેલવે દ્વારા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન,

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.