Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સાંજે મ્યુ. સાધારણ સભા : ફાયર સેફ્ટી અને એમઓયુ મુદ્દે મોપાટ લેશે વિપક્ષ

સામાન્ય સભામાં ૧૭ તુમારો રજૂ કરી કરાશે નિર્ણય

aaspassdaily by aaspassdaily
2026-03-20 06:53:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર મહાપાલિકાની ચાલુ માસની સાધારણ સભા આજે સાંજે ૪ કલાકે મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં જુદા જુદા ૧૭ તુમારો રજૂ કરી નિર્ણય કરાશે. સાધારણ સભામાં વિપક્ષ નેતા અને સભ્યએ ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા છે જે તંત્ર પર ભીસ વધારશે તથા ખોટા વાયદાઓને ખુલ્લા પાડશે તેમ અનુમાન છે ! મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતા ભરતભાઇ બુધેલીયાએ નવા બંદર રોડ પર કંસારા બ્રીજ તથા અન્ય નાળુ સાંકડુ છે તેને વિકસાવવા કોઇ આયોજન છે કે કેમ ? તે પ્રશ્ન ઉઠાવ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી અમલીકરણમાં કોમર્શીયલ અને રેસીડન્ટ કેટલી મિલ્કતોને સીલ લાગ્યા તેના નામ-સરનામા સાથેની વિગતો માંગી છે. આ ઉપરાંત ફાયર સેફ્ટી માટેના માપદંડ-નિયમો અને અમલીકરણને લગતી વિગતો પુછી છે. તંત્રવાહકોએ ફાયર સેફ્ટી મામલે મનમાની કરી છે ત્યારે વિપક્ષના અણીયાળા સવાલો ચોક્કસ તંત્રને મુંઝવણમાં મુકશે. જ્યારે પૂર્વ વિપક્ષી નેતા જયદિપસિંહે છેલ્લા ૭ વર્ષમાં મહાપાલિકાએ કેટલી કંપની અને સંસ્થાઓ સાથે એમઓયુ કર્યાં અને તેમાં હાલની સ્થિતિ શું છે તે પ્રશ્ન ઉઠાવ્યો છે. વિધાનસભા ચૂંટણી માથા પર છે ત્યારે વિપક્ષ જુદા જુદા મુદ્દે સવાલો ઉઠાવી ખોટા વાયદાઓ ખુલ્લા પાડવા મથતું હોય તેમ જણાઇ રહ્યું છે. જાે કે, તંત્ર શું જવાબ આપે છે તે જાેવું રહ્યું. ૧૫ હજારમાં હેરીટેજ ટાઉનહોલ ભાડે મળશે, જાે કે લગ્ન કે જમણવાર નહીં થઇ શકે ! ભાવનગરની આગવી ઓળખ મોતીબાગ ટાઉનહોલને અસલ ઓળખ જાળવી રાખી રિનોવેટ કરાયો છે. મોતીબાગ ટાઉનહોલને હવે આગામી દિવસોમાં સામાજિક પ્રસંગોમાં ભાડે અપાશે. આજે સાધારણ સભામાં આ અંગે નિર્ણય થશે. પ્રાપ્ત માહિતી મુજબ ટાઉનહોલને બે સીફ્ટમાં ભાડે અપાશે જેમાં સવારથી બપોરમાં ૧૨ હજાર અને સાંજે સાંજથી રાત્રિની સીફ્ટમાં ૧૫ હજાર ભાડુ નિયત કરાયું છે. આ ઉપરાંત ૧૮ ટકા જીએસટી વસુલાશે. દરેક સામાજિક પ્રસંગમાં ટાઉનહોલ નગરજનોને ભાડે મળી રહેશે પરંતુ લગ્નમાં અગ્ની પ્રજ્જવલીત કરવાની હોવાથી ટાઉનહોલ ભાડે નહીં અપાય. રિનોવેટ બાદ ટાઉનહોલને સેન્ટ્રલી એસી કરાયો છે આ કારણે અગ્ની પ્રજ્જવલીત કરવાની હશે તેવા પ્રસંગો નહીં થઇ શકે. આ ઉપરાંત ટાઉનહોલનો ખાણીપીણી માટે ઉપયોગ નહીં થઇ શકે, પ્રસંગો માટે ટાઉનહોલ ભાડે રાખનારે ભોજન સમારંભ રાખવો હોય તો બાજુના ઓપનએર થિયેટરને પણ ભાડે લેવુ પડશે અથવા પોતાની રીતે અન્યત્ર જગ્યાએ વ્યવસ્થા કરવી પડશે.
Tags: bhavnagarmahanagarpalika
Previous Post

પતિ,સાસુના ત્રાસથી કંટાળી સણોસરાની પરિણીતાનો એસિડ પી લઇ આપઘાત

Next Post

કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા'ય મોંઘુ !

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા'ય મોંઘુ !

કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા'ય મોંઘુ !

નાના વેપારીઓને મળશે સસ્‍તી લોન : અને ‘વ્‍યાપાર કાર્ડ'

નાના વેપારીઓને મળશે સસ્‍તી લોન : અને ‘વ્‍યાપાર કાર્ડ'

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.