Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુદત પે મુદત : ૧૫મીએ ફેરી સર્વિસ શરૂ નહીં થાય- નવી તારીખ ૨૫ ઓગસ્ટ જાહેર

જાે કે, ૨૫મીએ થાય તો થાય તેવું છે ! : તહેવારો ટાણે જ ફેરી સર્વિસ બંધ પડતા પ્રવાસીઓમાં પ્રબળ કચવાટ

aaspassdaily by aaspassdaily
2026-03-17 11:34:27
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જળમાર્ગે જાેડતી અને વડાપ્રધાન મોદીનું દિવા સ્વપ્ન એવી રો-રો ફેરી સર્વિસ ગત ૨૫મી જુલાઇથી એકાએક બંધ કરાઇ છે. શરૂઆતમાં ફેરી સર્વિસનું શીપ મરામત માટે ગયું છે અને ૮ ઓગસ્ટથી રાબેતા મુજબ સેવા શરૂ થશે તેમ કહેવાતું હતું બાદમાં ૧૫ ઓગસ્ટની નવી મુદત આવી હતી પરંતુ આજે વધુ એક મુદત પડી છે જેમાં સત્તાવાર રીતે ૨૫મી ઓગસ્ટ નવી તારીખ જાહેર થઇ છે. જાે કે, ૨૫મીએ રિપેરીંગ થઇ જશે તો જ ચાલશે તેમ પણ સ્પષ્ટતા કરાઇ છે. આમ ફેરી સર્વિસ ૨૫મીથી ચાલે તો ચાલે… તેમ કહેવું ખોટું નહીં ગણાય. સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ઘોઘા દહેજ અને બાદમાં ઘોઘાથી સુરત વચ્ચેની આ ફેરી સર્વિસનો પ્રારંભ કર્યો છે. સમયાંતરે ફેરી સર્વિસમાં વિઘ્નો આવતા રહ્યા છે. ગત તા.૨૫ જુલાઇથી ફેરી સર્વિસ સંચાલક કંપની ઇન્ડિગો સિવેજ દ્વારા એકાએક સેવા બંધ કરી દેવાઇ છે અને ફેરીમાં ચાલતું જહાજ રિપેરીંગ માટે મોકલાયું હોવાનું કહેવાય છે. જાે કે, સત્તાવાર કોઇ જાહેરાત કરવા કંપની આગળ આવી ન હતી. દરમિયાનમાં ૮ ઓગસ્ટથી ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ થવાનો હતો તે થઇ શક્યો નથી. જ્યારે ૧૫ ઓગસ્ટની વધુ એક મુદત જાહેર કરાઇ હતી. પરંતુ હવે ૨૫મીથી ફેરી સર્વિસ શરૂ થાય તો થાય તેમ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રક્ષાબંધન છે તેમજ શ્રાવણી તહેવારોની મૌસમ પણ શરૂ થવામાં છે ત્યારે મુંબઇ અને સુરતથી અનેક પ્રવાસીઓ ફેરી સર્વિસ મારફત વતન ભાવનગર આવવા ઇચ્છી રહ્યા છે પરંતુ સમયે જ ફેરી સર્વિસ બંધ થતા ફેરીમાં પ્રવાસ ખેડવાની લોકોની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે. તહેવારોના દિવસોમાં જ સેવા ખુચવાતા પ્રવાસી વર્ગમાં કચવાટ સાથે રોષ જાેવા મળી રહ્યો છે.
Tags: fery serviceghogha
Previous Post

કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુનો પણ ફુફાડો : શહેરમાં બે કેસ

Next Post

ભાવનગરમાં મેઘરાજાનું જાેર મોળુ પડ્યું

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post

ભાવનગરમાં મેઘરાજાનું જાેર મોળુ પડ્યું

બાલાજી ગ્રુપના ચેરમેન અને જાણીતા બિલ્ડર આશિષ શાહનું નિધન

બાલાજી ગ્રુપના ચેરમેન અને જાણીતા બિલ્ડર આશિષ શાહનું નિધન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.