Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપ પર ITની રેડ યથાવત: , 12 લૉકર સીલ

2 દિવસની તપાસમાં હાથે લાગ્યા કરોડોના બેનામી વ્યવહારો

aaspassdaily by aaspassdaily
2026-03-17 11:48:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપમાં ITએ સતત બે દિવસ દરોડા પાડ્યા છે. જેમાં કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહાર સામે આવ્યા છે. સાથે મોટી રકમનું સાહિત્ય પણ IT દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. સાથે IT તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી પણ સામે આવી શકે છે. ITએ આ દરોડા બોગસ બિલિંગની આશંકાએ પાડ્યા હતા. દરોડામાં 1 કરોડ રોકડા, 2 કરોડના દાગીના મળ્યા, IT દ્વારા 12 લોકર સીલ કરવામાં આવ્યાં અને મોટી રકમના વહેવારો થયાના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યું છે. મોરબીના અગ્રણી ક્યુટોન સિરામિક ગ્રુપના ઉત્પાદન અને વેચાણ મથકો ઉપર 9 ઓગસ્ટની વહેલી સવારથી ઇન્કમટેક્સના દરોડા પાડયા છે. મોરબીની સાથે – સાથે અમદાવાદ ખાતે પણ ક્યુટોન ગ્રુપના ધંધાદારી સ્થળો ઇન્કમટેક્સની રડાર હતા, આ કંપનીને સંલગ્ન કુલ મળી 25 થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. ક્યુટોન સિરામિક વાંકાનેર સહિતના યુનિટો અને 6 સપ્લાય સ્થળો ઉપર ઇન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે 2 દિવસથી ચાલી રહેલી આ તપાસમાં રાજકોટથી 1 ડઝનથી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબીની સાથે અમદાવાદ ખાતે ક્યુટોન ગ્રુપ સાથે જોડાયેલ વ્યાપાર સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અભિનેતા અનિલ કપૂર છે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર ઉલ્લેખનીય છે કે, આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અનિલ કપૂર છે. જેથી IT અનિલ કપૂરના ચોપડે બતાવેલી રકમના હિસાબોની તપાસ પણ કરી શકે છે.
Tags: ITMorbiRaid
Previous Post

ટુંક સમયમાં થશે પાક નુકસાની સહાયની જાહેરાત

Next Post

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

ભલે આપણે નહીં હોઈએ, પરંતુ આ રાષ્ટ્ર હંમેશા રહેશે : મોદી

ભલે આપણે નહીં હોઈએ, પરંતુ આ રાષ્ટ્ર હંમેશા રહેશે : મોદી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.