Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાવાગઢ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર આરતી બાદ રાષ્ટ્રગાન

માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રગીત ગાયું

aaspassdaily by aaspassdaily
2026-03-16 18:13:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. આ વખતનો સ્વતંત્રતા પર્વ હંમેશને માટે યાદગાર બની રહેશે કારણ કે પહેલી વાર એવુ બનશે કે જ્યાં નજર પહોંચે ત્યાં આપણા દેશનો તિરંગો ગર્વની લહેરાતો દેખાશે. આ સ્વતંત્રતા પર્વ યાદગાર એટલે પણ બની રહેશે કારણ કે ક્યારેય ન બન્યુ હોય તેવા કાર્યક્રમોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે પાવાગઢ મંદિરમાં પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રગીત ગાયું છે. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાયું હતું. જેથી પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ છવાયો હતો. મોઢેરા સૂર્ય મંદિર ખાતે પણ લહેરાવાશે તિરંગો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. જેને લઈ મોઢેરા સૂર્યમંદિર ખાતે 15મી ઑગષ્ટના રોજ આ વખતે પહેલીવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાશે. 12 બાય 8ની સાઇઝનો તિરંગો ફરકાવવામાં આવ્યો. જે હરહંમેશ માટે કાયમી ધોરણે સૂર્ય મંદિર ખાતે જ રખાશે. મહત્વનું છે કે અત્યાર સુધી સૂર્યમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે અહીં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. ત્યારે આ અવસર આ વખતે યાદગાર બની રહેશે.
Tags: artikali mandirpavagadhrashtragan
Previous Post

હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક

Next Post

આસારામે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ્યા જામીન

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

આસારામે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ્યા જામીન

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં ફાયરિંગ : 2 બાળક સહિત 10નાં મોત

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં ફાયરિંગ : 2 બાળક સહિત 10નાં મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.