Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 20 લોકો જીવતા ભડથું

દુર્ઘટના લાહોરથી લગભગ 350 કિમી દૂર મુલ્તાનમાં એક મોટરવે પર થઈ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:23:47
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક બસ અને એક તેલ ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ 20 જેટલા લોકો જીવતા સળગી ગયા છે. આ દુર્ઘટના લાહોરથી લગભગ 350 કિમી દૂર મુલ્તાનમાં એક મોટરવે પર થઈ હતી. માનવામાં આવી રહ્યું છે. ફુલ સ્પિડ હોવાના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ રહ્યો હતો. આ ટક્કર બાદ બસ અને ટેન્કર બંનેમાં આગ લાગી ગઈ હતી અને મુસાફરો જીવતા સળગી ગયા હતા. બાકીના 6 લોકો ઘાયલ થતાં તેમને મુલ્તાનની નિશ્તાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના યાત્રીઓની લાશ સળગી ગઈ હતી. તેથી તેમની ઓળખાણ પણ થઈ શકતી નથી. ડીએનએ ટેસ્ટ બાદ લાશને તેમના પરિવારને સોંપવામાં આવશે. દુર્ઘટના બાદ વાહનોમાં આગ લાગી ગઈ હતી. જેનાથી રેસ્ક્યૂ અને ફાયરફાયટર્સની ટીમને લોકોના રેસ્ક્યૂમાં ભારે અડચણો આવી રહી છે. આ અગાઉ પંજાબ પ્રાંતમાં જ શનિવારે એક લોડેડ ટ્રક અને પેસેન્જર બસની ટક્કર થઈ હતી. જેમાં લગભગ 13 લોકોના મોત થઈ ગયા હતા. આ બસમાં કુલ 18 લોકો સવાર હતા. સ્થાનિક લોકોએ બચાવકાર્ય કરીને લોકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં 13 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાકીના 5 લોકોની હાલત ગંભીર હતી.
Tags: aksmatBus tankarpakistan
Previous Post

આઝાદીના 75મી વર્ષગાંઠ પર 75 વર્ષ પુરા કરનારા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગે આપી રાહત

Next Post

38 વર્ષ બાદ બરફમાં મળ્યો જવાનનો મૃતદેહ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
38 વર્ષ બાદ બરફમાં મળ્યો જવાનનો મૃતદેહ

38 વર્ષ બાદ બરફમાં મળ્યો જવાનનો મૃતદેહ

બાબા વેંગાની 2 ભવિષ્યવાણી થઈ રહી છે સાચી

બાબા વેંગાની 2 ભવિષ્યવાણી થઈ રહી છે સાચી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.