Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ બેંક ખાતામાંથી રૂા.ત્રણ લાખ સેરવી લીધા

મસાલાના વેપારીને છેતરી નાણાં ટ્રાન્સફર કરનાર અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધાયો

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:27:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના જ્વેલ્સ સર્કલ નજીક રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વેપારી યુવાનનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ ફોન કરી ઓ.ટી.પી. મેળવ્યા બાદ વેપારીના ખાતામાંથી ત્રણ વખત ટ્રાન્જેક્શન કરી રૂપિયા ૨,૯૮,૯૯૪ ટ્રાન્સફર કરી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ નજીક આવેલા ઇસ્કોન ક્લબ રોડ નજીક આવેલ ક્રિષ્ના કાઈ ફ્લેટ ખાતે રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વિનોદભાઈ ગણપતભાઈ પંચાલે નીલમબાગ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોબાઈલ ઉપર મોબાઈલ નંબર ૬૩૯૫૯૨૨૪૦૫ પરથી ફોન આવ્યો હતો કે તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે, ત્યારે વિનોદભાઈએ હા કહેતા અજાણ્યા મોબાઈલ ધારકે અલગ અલગ રીતે ત્રણ વખત ઓટીપી મંગાવ્યા હતા. ઓટીપી ત્રણ વખત મેળવી અજાણ્યા મોબાઇલ ધારો કે વિનોદભાઈને જણાવ્યું હતું કે તમારું ક્રેડિટ કાર્ડ હવે બંધ થઈ ગયું છે તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. દરમિયાનમાં વિનોદભાઈના એકાઉન્ટમાંથી કટકે કટકે ત્રણ વખત રૂપિયા ૨,૯૮,૯૯૪ નું ટ્રાન્ઝેક્શન થયું હતું. ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને અજાણ્યો શખ્સ છેતરી ગયો હોય વિનોદભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  
Tags: bhavnagarcreadit cardFraud
Previous Post

મહુવા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

Next Post

સિહોરમાં બે, ભાવનગર- ઉમરાળા પંથકમાં એક ઇચ વરસાદ વરસ્યો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post

સિહોરમાં બે, ભાવનગર- ઉમરાળા પંથકમાં એક ઇચ વરસાદ વરસ્યો

મહુવાના કળસાર ગામની પરિણીતાએ પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.