Friday, March 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે J&Kમાં રહેતા બિનકાશ્મીરીઓ પણ કરી શકશે મતદાન

બિનકાશ્મીરીઓને કોઇ જ સરનામાના પુરાવાની જરૂર નથી, ચૂંટણી પંચની જાહેરાતથી રાજકીય પક્ષો ધૂંઆપૂંઆ

aaspassdaily by aaspassdaily
2026-03-17 16:50:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી
ધિકારી હૃદેશ કુમારે કહ્યું કે, ‘જે બિન-કાશ્મીરી લોકો રાજ્ય (કાશ્મીર) માં રહે છે તેઓ પોતાનું નામ વોટર લિસ્ટ (મતદાર યાદી) માં સામેલ કરાવીને મતદાન કરી શકે છે. એ માટે તેઓને સરનામાના પુરાવાની જરૂર નથી. માત્ર એટલું જ નહીં તેઓએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા માટે તૈનાત સુરક્ષાદળોના જવાન પણ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે છે. હૃદેશ કુમારે બુધવારના જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આ વખતે અંદાજે 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા સેવાઇ રહી છે. તેઓએ જણાવ્યું કે, કર્મચારી, વિદ્યાર્થી, મજૂરવર્ગ અને અન્ય કોઇ પણ બિન કાશ્મીરી કે જે કાશ્મીરની અંદર રહી રહ્યાં છે તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. તેઓએ જણાવ્યું કે, મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે કોઇ પણ પ્રકારના સ્થાનિક નિવાસ પ્રમાણપત્રની જરૂર નથી. એ સિવાય જમ્મુ-કાશ્મીરમાં તૈનાત જવાન પણ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે છે. હૃદેશ કુમારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત મતદાર યાદીમાં વિશેષ સુધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આ વખતે મોટો ફેરફાર થવાની શક્યતા દેખાઇ રહી છે. માત્ર એટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં યુવાનો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના થઇ ગયા છે.
Tags: decicionJ&KNon kashmirivoting
Previous Post

રખડતા પશુના મુદ્દે કડક વલણ, અઠવાડિયામાં રિપોર્ટ સોંપવા આદેશ

Next Post

AMOS કંપનીના ડાયરેક્ટરોના આગોતરા જામીન બોટાદ કોર્ટે ફગાવ્યાં

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
AMOS કંપનીના ડાયરેક્ટરોના આગોતરા જામીન બોટાદ કોર્ટે ફગાવ્યાં

AMOS કંપનીના ડાયરેક્ટરોના આગોતરા જામીન બોટાદ કોર્ટે ફગાવ્યાં

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20ના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20ના મોતની આશંકા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.