Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માલણકાના રત્ન કલાકાર ઉપર મરચાની ભૂકી છાંટી શખ્સે ધમકી આપ્યાની રાવ

ધમકી આપનાર શખ્સના પુત્રોએ બે વર્ષ પહેલા યુવકના પિતાની હત્યા કરી હતી

aaspassdaily by aaspassdaily
2026-03-16 18:44:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના માલણકા ગામમાં રહેતા રત્નકલાકાર યુવક ઉપર મરચાની ભૂકી છાંટી, ગાળો આપી ગામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ માલણકા ગામમાં રહેતા અને ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર યુવાન હિતેશભાઈ રમેશભાઈ બારૈયાના પિતા રમેશભાઈ બારૈયાની ગામમાં રહેતા ગીગાભાઈ ગભાભાઈ બારૈયાના બે દીકરાએ બે વર્ષ પહેલા હત્યા કરેલ હોય જે અંગે વરતેજ પોલીસમાં ગુનો નોંધાયો હતો. ગઈ કાલે સવારે હિતેશભાઈ અને તેના દાદાનો દીકરો કિશનભાઇ તનસુખભાઈ બારૈયા મોટરસાયકલ લઈને હીરા ઘસવા માટે ભાવનગર આવી રહ્યા હતા ત્યારે તરસમિયા, બજરંગદાસ બાપાની મઢુલી નજીક ગામના ગીગાભાઈ ગભાભાઈ બારૈયા મોટર સાયકલ લઈને બાજુમાં આવેલ અને મરચાની ભૂકી છાંટી મોટર સાયકલ ઉભુ રખાવી, ગાળો આપી, છરી બતાવી પોલીસ કેસ પાછો ખેંચી લેજે નહિતર તારા બાપુજી જેવા હાલ થશે તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે હિતેશભાઈએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  
Tags: bhavnagardhamkiFirRatnakalakar
Previous Post

યોગથી દીવસની શરૂઆત કરનાર આખો દીવસ સ્ફૂર્તિનો અનુભવ કરે છે : કલેક્ટર

Next Post

ભાવનગરમાં ૨૪ X ૩૬૫ ચક્ષુદાન-દેહદાન સ્વિકારવા રેડક્રોસ કાર્યરત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
ભાવનગરમાં ૨૪ X ૩૬૫ ચક્ષુદાન-દેહદાન સ્વિકારવા રેડક્રોસ કાર્યરત

ભાવનગરમાં ૨૪ X ૩૬૫ ચક્ષુદાન-દેહદાન સ્વિકારવા રેડક્રોસ કાર્યરત

તળાજાના રાજપરા-૨ ગામના ડોકટર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

તળાજાના રાજપરા-૨ ગામના ડોકટર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.