Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત !

રાજ્યમાં હારનું કારણ શોધવાવાળી સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે સવાલો ઉઠાવ્યા

aaspassdaily by aaspassdaily
2023-06-23 11:56:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ
ગુજરાતમાં હાલ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે ત્યારે કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નારાજ હોવાનું સામે આવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ઈતિહાસની સૌથી ખરાબ હાર છે. ત્યારે હારનું કારણ શોધવાવાળી સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે સવાલો ઉઠાવ્યા છે. ગ્યાસુદ્દીન શેખ દ્વારા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વિટમાં ટેગ કરીને માંગ કરી છે. જેમાં દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ કરી છે.

દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોંચ્યા છે. છેલ્લા કેટલાય સમયથી શુષ્ક અવસ્થામાં રહેલ ગુજરાત કોંગ્રેસમાં નવી ‘શક્તિ’નો સંચાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલે કમાન સંભાળ્યા બાદ નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયાત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોચ્યા છે.
અચાનક પ્રદેશ પ્રમુખ દિલ્લી રવાના થતા ગુજરાત કોંગ્રેસમાં નવી જૂનીના એંધાણના અણસાર મળી રહ્યા છે. બીજી બાજુ દિલ્લીમાં અગત્યની બેઠક હોવાથી શક્તિસિંહ ગોહિલ દિલ્હી ગયાનું જાણવા મળી રહ્યું છે

Previous Post

આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન: મોદી

Next Post

25 જુનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
25 જુનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના

25 જુનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના

શાળાઓની મુલાકાત દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે આવશ્યક – મુખ્ય મંત્રી

શાળાઓની મુલાકાત દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે આવશ્યક - મુખ્ય મંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.