Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હીટ વેવથી 7 દેશમાં હાહાકાર:સ્પેન, પોર્ટુગલ અને બ્રિટનમાં 1700થી વધારે લોકોના મોત

ગરમીથી માર્ગો અને રન વે ઉપરનો ડામર પિગળી ગયો

aaspassdaily by aaspassdaily
2026-03-10 07:21:32
in આંતરરાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

યુરોપ અને વિશ્વના 7 દેશ અત્યારે ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. બ્રિટનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ અગાઉ છેલ્લે સૌથી વધારે તાપમાન 39.1 ડિગ્રી વર્ષ 2019માં નોંધવામાં આવ્યું હતું. અહેવાલ પ્રમાણે ફ્રાંસ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી સતત તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હીટવેવને લીધે જંગલોમાં આગ લાગવાની અસંખ્યા ઘટના બની રહી છે. તેને લીધે ગરમીનું જોર ઓર વધી ગયું છે. એક સપ્તાહમાં સ્પેન તથા પોર્ટુગલમાં 1700થી વધારે લોકોના મોત થયા છે. બ્રિટનમાં પણ ગરમીને લીધે માર્ગો પર ડામર પિગળી રહ્યો છે. શાળાઓ બંધ કરવામાં આવી છે. બ્રિટનના લિંકનશાયર અને હીથ્રો એરપોર્ટ પર પણ મંગળવારે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. 33 સ્થળો પર આ પારો 38.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. હવામાન વિભાગે રાજધાની લંડન સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ-પૂર્વી ઈગ્લેન્ડના અનેક વિસ્તારોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લંડનના અનેક વિસ્તારોમાં રેલવે સેવાઓ પર માઠી અસર થઈ છે. મિડલેન્ડ્સ રેલવેએ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. રેલવેનું કહેવું છે કે રેલવે ટ્રેક આમ તો હવાની તુલનામાં 20 ડિગ્રી વધારે ગરમ હોય છે. તાપમાન વધશે તો ફરી આ ટ્રેક વળી (બેન્ડ) જશે. લંડનમાં ટ્રેનોની 200 કિમી પ્રતિ કલાક ઝડપથી દોડે છે. બે દિવસમાં હીટવેવને લગતી ઘટનામાં 10 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ ટીમને અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના મળી છે. પૂર્વી લંડનના વેનિંગ્ટનમાં પણ ભીષણ આગ લાગી છે. અહીં અનેક ઘરોમાં આગ લાગી છે. લ્યૂટૉન એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન રનવેનું સમારકામ કર્યાં બાદ શરૂ થયું હતું.
Tags: EuropeHeat
Previous Post

ભાવનગરમાં કોરોનાના દર્દીઓ ઘટ્યા – રિકવરી રેટ વધ્યો

Next Post

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત બગડી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતની ૭૧ નગરપાલિકામાં વહીવટદારોની કરાઈ નિમણૂક

March 10, 2026
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો
તાજા સમાચાર

રાંધણ ગેસનો બાટલો હવે ૨૫ દિવસે નોંધાશે

March 10, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ વ્યવહારમાં અવરોધ કરશે તો મોટો હુમલો કરીશું : ટ્રમ્પ

March 10, 2026
Next Post

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત બગડી

 સિહોર ગૌતમેંશ્વર તળાવમાંથી અજાણી લાશ મળ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.