Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

આખરે પોલીસ પરિણીતાને પિતાના ઘરે મૂકી ગઈ : પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ પરિણીતાની ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2026-03-12 07:24:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સિહોર તાલુકાના ઉખારલા ( પાલડી ) ગામમાં પિતાના ઘરે રહેતી અને ઘોઘાના સમઢીયાળા ગામમાં સાસરું ધરાવતી મહિલાએ તેના પતિ અને સાસુ,સસરા વિરુદ્ધ શારીરિક,માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે. સિહોરના ઉખારલા (પાલડી) ગામમાં પિતાના ઘરે રહેતા અસ્મિતાબેન રાકેશભાઈ ડુમરાળીયાએ વરતેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમના લગ્ન આજથી બે વર્ષ પહેલાં ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામમાં રહેતા રાકેશભાઈ લાભુભાઈ ડુમરાળિયા સાથે થયા હતા.લગ્નના છ માસ સુધી પતિએ સારી રીતે રાખ્યા બાદ તેના માતા પિતા લાભુભાઈ અને વસંતબેનની ચડામણીથી પતિ રાકેશભાઈએ અવાર નવાર શારીરિક,માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા. પતિના અસહ્ય ત્રાસ અંગે પોતાના ભાઈને વાત કરતા ભાઈ,પિતા સહિતના પિયરપક્ષના લોકો અસ્મિતાબેનને તેડવા ગયા ત્યારે તેના પતિએ ભુંડાબોલી ગાળો આપી તેમને તગેડી મુક્યા હતા,ત્યાર બાદ ઉખારલના રઘુભાઈ રબારીએ મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ને ફોન કરતા પોલીસ આવી હતી અને અસ્મિતાબેનને તેના પિતાના ઘરે મૂકી ગઈ હતી. વરતેજ પોલીસે અસ્મિતાબેનના પતિ રાકેશભાઈ,સસરા લાભુભાઈ અને સાસુ વસંતબેન વિરુદ્ધ આઈ.પી.સી.કલમ ૪૯૮એ, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ અને જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Tags: fariyadvartej
Previous Post

લઠ્ઠાકાંડ : ભાવનગરમાં વધુ ત્રણ સહિત ૧૮ લોકોએ દમ તોડ્યો

Next Post

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.