Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા'ય મોંઘુ !

ભાવનગરમાં કેરોસીન કરતા પેટ્રોલ સસ્તું, ઉજવલા યોજના તળે લોકોને ગેસ કનેક્શન મફત ફાળવાયા પરંતુ ગેસનો બાટલો ભરાવો પરવડતો નથી, બીજી બાજુ કેરોસીન મોંઘુ થયું, તોય મળતું તો નથી જ !

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:09:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અગાઉના વર્ષોની સાપેક્ષ હવે જૂજ ગરીબ પરિવારોને જ આપવામાં આવતાં વાદળી કેરોસીનમાં આ મહિને ૧૩ રૂપિયાથી પણ વધુનો કમ્મરતોડ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ હવે ભાવનગર શહેર જિલ્લામાં પ્રતિ લિટર કેરોસીન ૧૦૦ રૂપિયાને પાર કરી ગયું છે, જે દામ ડીઝલ અને પેટ્રોલ કરતાં પણ વધુ છે. ભાવનગરમાં આઈઓસીએલ એન્ડ બીપીસીએલ એમ કોયલી અને કંડલા ટર્મિનલ પરથી કેરોસીન આવે છે. બંને જગ્યાએથી આવતા કેરોસીનમાં ભાવમાં અમુક પૈસાનો તફાવત રહે છે. કંડલાથી આવતા કેરોસીનના ભાવ પર એક નજર કરીએ તો જૂનમાં લઘુતમ ભાવ રૂા. ૮૬ અને મહત્તમ ભાવ રૂા. ૮૭ આસપાસ રહ્યા બાદ હવે આ મહિને રૂ.૧૦૦ને પાર થઈ જવા પામ્યા છે. ઓઈલ કંપનીઓને પેટ્રોલ- ડીઝલના ભાવમાં પણ ફેરફાર કરતાં રહેવાની છૂટ મળ્યા બાદ છેલ્લા થોડા વર્ષોથી રાશનનાં કેરોસીનમાં ઉતરોત્તર ભાવવધારો થતો આવ્યો છે. સમાંતરે, ઉજ્જવલા યોજના અન્વયે મફત ગેસ જાેડાણો અપાયાં હોવાનાં બહાને સરકાર રાશનનાં કેરોસીનની ફાળવણી સમયાંતરે ઘટાડતી રહી છે. જેમને કનેક્શન મળ્યાં છે તેમને રાંધણગેસનો મોંઘો બાટલો ખરીદવો પરવડતો નથી. લાભાર્થીઓની સંખ્યા પણ સરકારી તંત્ર સરકારનાં દબાણ મુજબ ઘટાડતું જાય છે. ભાવનગર શહેર જિલ્લામાં કેરોસીનનો ક્યાં કેટલો ભાવ..?
ભાવનગરમાં ૧ જુલાઈથી પ્રતિલીટર રાશનનું કેરોસીન રૂ.૧૦૧.૭૪ પૈસા મળી રહ્યું છે, ગારિયાધારમાં રૂ. ૧૦૧.૫૬, ઘોઘામાં ૧૦૨.૦૮, મહુવામાં ૧૦૨.૫૫, પાલિતાણામાં ૧૦૯.૯૧, સિહોરમાં ૧૦૧.૬૫, તળાજામાં ૧૦૨.૪૩, ઉમરાળામાં ૧૦૧.૫૦, વલભીપુરમાં ૧૦૧.૩૫, જેસર ૧૦૨.૩૪ પૈસાનો ભાવ છે. પર લીટર ૫% જીએસટી સાથેનો આ ભાવ છે.
Tags: bhavnagarkerosin
Previous Post

સાંજે મ્યુ. સાધારણ સભા : ફાયર સેફ્ટી અને એમઓયુ મુદ્દે મોપાટ લેશે વિપક્ષ

Next Post

નાના વેપારીઓને મળશે સસ્‍તી લોન : અને ‘વ્‍યાપાર કાર્ડ'

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
નાના વેપારીઓને મળશે સસ્‍તી લોન : અને ‘વ્‍યાપાર કાર્ડ'

નાના વેપારીઓને મળશે સસ્‍તી લોન : અને ‘વ્‍યાપાર કાર્ડ'

મોરારીબાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.