Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જીએસટી ચોરી પ્રકરણમાં જામનગરના બે ઉદ્યોગકારોની ધરપકડ

રૂ.૧૮૧ કરોડના ખરીદ બીલ અન્વયે રૂ.૩૨.૫૮ કરોડની ખોટી વેરા શાખ મેળવ્યાનું ખુલ્યું

vijaykotecha by vijaykotecha
2022-07-30 13:09:45
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જામનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા અઠવાડિયા પહેલા ટ્રાન્સપોર્ટરો તેમજ ઔદ્યોગિક એકમોને ત્યાં જીએસટી ચોરી અંગે દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૦ જેટલી પેઢીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા કરચોરી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેની તપાસમાં અનેક પેઢીઓને ત્યાં કરચોરી ખુલવા પામી હતી. જે સંદર્ભે ગઇકાલે જીએસટી ચોરી પ્રકરણમાં બે ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઇ ઉદ્યોગ જગતમાં દોડધામ મચી જવા પામી છે.
એક સપ્તાહ પૂર્વે જામનગરની શાંતિ મેટલ, ડી.આર. ટ્રેડીંગ, એકટીવ મેટલ પ્રા.લી., મૈત્રી એન્ટરપ્રાઇઝ, ઓમકાર એન્ટરપ્રાઇઝ, માતૃકૃપા કન્સ્ટ્રકશન, જય દ્વારકાધીશ કન્સ્ટ્રકશન, રણજીત લોજીસ્ટીક અને જામ રણજીત કેરિયર્સ પેઢીમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમે સામૂહિક દરોડા પાડયા હતાં. આ દરોડા બોગસ બીલીંગ કરી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જીએસટી સામે વેરાશાખ મજશે મેળવી પ્રમાણસર વેરો સરકારી તિજાેરીમાં જમા કરાવી કરવામાં આવતી કરચોરી સબબ પાડવામાં આવ્યા હતાં.
આ દરોડાની કામગીરી સપ્તાહથી વધુ સમય ચાલી હતી. જેમાં બોગસ બીલીંગ થકી કેટલી વેરાશાખ લેવામાં આવી છે તેની ચકાસણી કરી વસૂલાતની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરી અંતર્ગત સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે ગુરૂવારે રાત્રીના શાંતિ મેટલના ઋષભ પાંભર અને અન્ય એક શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિત સહિત બે ઉધોગપતિઓની ધરપકડ કરવામાં આવી છે.સ્ટેટ જીએસટી વિભાગે મોડી રાત્રીના બંને ઉધોગપતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ઉધોગકારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Tags: DharpakadGSTJamnagar
Previous Post

જુગારના ત્રણ દરોડામાં નવ મહિલા સહિત ૨૮ પત્તાપ્રેમી ઝડપાયા

Next Post

ભરતનગરમાં રહેતા યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

vijaykotecha

vijaykotecha

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
એમબી.એ.ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

ભરતનગરમાં રહેતા યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

બાઇક ધીમું ચલાવવા અંગે ઠપકો આપ્યાની દાઝે ત્રણ યુવક પર આઠ શખ્સનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.