Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી

સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો

aaspassdaily by aaspassdaily
2026-03-13 06:45:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સારો એવો ઉછાળો મળ્યો છે.જેને લઈને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ખુલવામાં સફળ થયા છે. મ્જીઈ સેન્સેક્સ અથવા ૦.૪૪ ટકાના વધારા સાથે ૫૭,૮૨૩.૧૦ પર ખુલ્યો હતો. બીજી તરફ દ્ગજીઈનો નિફ્ટી ૦.૫૦ ટકાના ઉછાળા સાથે ૧૭,૨૪૩.૨૦ પર ખુલ્યો હતો. આજના કારોબારમાં દ્ગજીઈનો નિફ્ટી સારી વૃદ્ધિ દર્શાવે છે. તેના ૫૦માંથી ૩૩ શેરોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને બાકીના ૧૭ શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી ૨૬.૬ પોઈન્ટ એટલે કે ૩૭,૫૧૮ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જાે આપણે સેક્ટોરલ ઇન્ડેક્સની ચાલ પર નજર કરીએ, તો ઁજીેં બેન્ક, રિયલ્ટી, હ્લસ્ઝ્રય્ અને ૈં્‌ઝ્ર સેક્ટર સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મીડિયા શેરોમાં ૧.૩૩ ટકાનો ઉછાળો જાેવા મળી રહ્યો છે. મેટલ અને ફાર્મા શેરોમાં ૦.૬૭-૦.૬૭ ટકાનો ઉછાળો જાેવા મળી રહ્યો છે. આજે, સૌથી ઝડપી શેરોમાં સ્શ્સ્ ૫.૧૧ ટકાના ઉછાળા પર છે. સિપ્લા ૩.૭૮ ટકા અને મારુતિ ૧.૯૯ ટકા ઉપર છે. શ્રી સિમેન્ટ ૧.૬૧ ટકા અને ટાટા મોટર્સ ૧.૫૬ ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.
Tags: indiaSherbajarteji
Previous Post

અરવિંદ કેજરીવાલ આજે ફરી સૌરાષ્ટ્રનાં પ્રવાસે : વેરાવળમાં જાહેરસભા

Next Post

૬ કલાકની પૂછપરછ બાદ મધરાતે સંજય રાઉતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
૬ કલાકની પૂછપરછ બાદ મધરાતે સંજય રાઉતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

૬ કલાકની પૂછપરછ બાદ મધરાતે સંજય રાઉતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

અમરેલીમાં વાહનોને અડચણરૂપ લારી ઉભી રાખનારા સામે લાલ આંખ

અમરેલીમાં વાહનોને અડચણરૂપ લારી ઉભી રાખનારા સામે લાલ આંખ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.