Sunday, August 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાયત્રીનગરમાં પાર્ક કરેલા બે બાઇકમાંથી વ્હીલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

સમર્પણ અને શિવશક્તિ સોસાયટીમાં પાર્ક કરેલ બાઈકના પાર્ટસ ચોરી કરનારની મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ

aaspassdaily by aaspassdaily
2022-08-01 16:18:18
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં વાહનોમાંથી સ્પેરપાર્ટ ચોરતી ગેંગ સક્રિય થઇ હોય તેમ શિવાજી સર્કલ,ગાયત્રી નગર વિસ્તારમાં પાર્ક કરેલા બાઇકમાંથી વ્હીલની ચોરીની ઘટના અંગે એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી ચોરી કરનાર શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ભાવનગરના ગાયત્રીનગર, સમર્પણ સોસાયટીમાં રહેતા બળભદ્રભાઈ રવિશંકરભાઈ રાવલે ભારતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,ગત રાત્રીના પોતે પોતાનું હીરો હોન્ડા મોટરસાઇકલ ઘર પાસે પાર્ક કર્યું હતું અને સવારના સમયે પોતે કામ અર્થે બહાર જવા નીકળ્યા ત્યારે મોટર સાઇકલના આગળ અને પાછળના બંને વ્હીલ કોઈ ઈસમો કાઢી ગયા હતા.
આ અંગે આજુંબાજુમા તપાસ કરતા બાજુની શિવશક્તિ સોસાયટીમાં રહેતા ઉદયભાઈ અરવિંદભાઈ મહેતાના મોટર સાઇકલમાંથી પણ કોઈ શખ્સો બંને વવ્હીલ કાઢી ગયા હોવાનું જાણવા મળેલ.
આ ઘટના અંગે બલભદ્રભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે એસ.ઓ.જી.પોલીસે ગાયત્રીનગર, શ્રદ્ધા ગ્રૂપ ટ્યુશનવાળા બંગલા પાસેથી ધર્મેશ ઉર્ફે ભૂરો મુકેશભાઈ બારૈયા રહે.પારુલ સોસાયટી, ઘોઘારોડને ચોરી કરેલ મોટર સાઈકલના ૬ મેગવ્હીલ, ટૂલ્સ મળી રૂ.૬૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

Tags: bhavnagarbike partschor
Previous Post

ભાવનગરના ૨૧ પોલીસ કર્મીઓએ PSIની ખાતાકીય પરીક્ષા પાસ કરી

Next Post

રાજકોટ, તાલાલા, મોરબી પંથકમાં ભૂકંપની હળવી ધ્રુજારી

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો

August 30, 2025
કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર
તાજા સમાચાર

કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર

August 30, 2025
પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
તાજા સમાચાર

પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

August 30, 2025
Next Post
કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

રાજકોટ, તાલાલા, મોરબી પંથકમાં ભૂકંપની હળવી ધ્રુજારી

૮૦ ગાયોના મોત નિપજતા મૃતદેહો ખાડામાં મૂકી દેતા ગૌભક્તોમાં ભારે કચવાટ

૮૦ ગાયોના મોત નિપજતા મૃતદેહો ખાડામાં મૂકી દેતા ગૌભક્તોમાં ભારે કચવાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.