Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંકલેશ્વરની યુનિયન બેંકમાંથી થયેલી 44 લાખની લૂંટ

પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ : ₹22.70 લાખ, ત્રણ દેશી તમંચા સાથે એક ઇજાગ્રસ્ત લૂંટારું જેલ હવાલે

aaspassdaily by aaspassdaily
2026-03-13 06:43:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

અંકલેશ્વર શહેરમાં આવેલ યુનિયન બેન્કમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. જેમાં બુકાનીધારી લૂંટારુઓએ બંદૂકની અણીએ બેન્કમાંથી રૂ.22 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ રહ્યા હતા, ત્યાં જ પોલીસે પડકાર ફેંકતા પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં હથિયારો સાથે ત્રાટકેલા 5 જેટલા લૂંટારુંઓએ તમંચાની અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભરૂચમાં જ રેન્જ આઈજી આજે ઉપસ્થિત હોય અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લૂંટારુઓને પડકાર્યા હતા. લૂંટારુઓએ પોલીસ પર ફાયરિંગ કરતા જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક લૂંટારું ઝડપાઇ ગયો છે. ભરૂચમાં અંકલેશ્વરની યુનિયન બેંકમાંથી થયેલી 44 લાખની લૂંટનો મામલો આરોપીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું. એક લુંટારૂને ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. આ ઇજાગ્રસ્ત લૂંટારુની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો પોલીસે રૂપિયા 22 લાખ 70 હજાર રૂપિયા રિકવર કર્યા છે. 2 બાઇક પર 5 લૂંટારુઓ આવ્યા હતા. પોલીસે ફરાર લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ તુરંત જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે ઠેર ઠેર નાકાબંધી, ચેકીંગ કરી લુંટારુઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જવાબી ફાયરિંગમાં એક લૂંટારું ઘવાયો હતો. જિલ્લા પોલીસ દ્વારા ₹22.70 લાખ, ત્રણ દેશી તમંચા અને એક ઇજાગ્રસ્ત લૂંટારુંને જેલ હવાલે કરી લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં લૂંટારુઓની તમામ ગતિવિધિ કેમેરામાં કેદ થઈ છે.
Tags: Ankleshvarbanklut
Previous Post

ગુજરાતમાં સ્ટૂડન્ટ્સ પોલીસ કેડેટ યોજના જાહેર

Next Post

નવજાત બાળકીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
નવજાત બાળકીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી

નવજાત બાળકીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી

લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉનમાંથી મળ્યો મોટો જથ્થો

લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉનમાંથી મળ્યો મોટો જથ્થો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.