Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, 50થી વધુ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્ર ગોંદિયામાં ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

aaspassdaily by aaspassdaily
2022-08-17 10:32:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના ગોંદિયામાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે જેમાં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગ સહિતના તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક સારવાર માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આ ઘટના મંગળવારની રાત્રિના લગભગ 2.30 વાગ્યાની આસપાસ ઘટી હતી કે જ્યારે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે આ અકસ્માત ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાના કારણે થયો હતો. જો કે, રાહતની બાબત એ છે કે આની અંદર એકપણ મુસાફરનું મોત નથી થયું. આ અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.
ઘટનામાં ઘાયલ તમામ મુસાફરોને તાત્કાલિક સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બંને ટ્રેન એક જ દિશામાં નાગપુર જઈ રહી હતી. ભગત કી કોઠી નામક ટ્રેન ગ્રીન સિગ્નલ બાદ આગળ જઈ રહી હતી અને ગોંદિયામાં એક માલગાડી પાટા પર જ ઊભી હતી. જે બાદ ભગત કી કોઠી ટ્રેને પાછળથી માલગાડીને ટક્કર મારી દેતા દુર્ઘટના થઈ હતી.

Tags: accidentGondiyaMaharashtratrain
Previous Post

ગોંડલની હોસ્પિટલમાં મંકીપોક્સની એન્ટ્રી!

Next Post

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.