愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ભાવનગરની કલેકટર કચેરી નજીક પોલીસ લખેલી બાઇક સાથે એક શખ્સને ટ્રાફિક પોલીસે ઝડપી લઇ સી ડિવિઝન પોલીસને સોપ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ શહેરની કલેકટર કચેરી પાસેથી પોલીસ લખેલી બાઈક લઈને પસાર થઈ રહેલા કાઠીયાવાડમાં રહેતા જીગર દલસુખભાઈ અંધારીયાને ટ્રાફિક પોલીસે અટકાવી પોતે પોલીસ હોવાના આધાર પુરાવા માગતા જે ન હોય ટ્રાફિક શખ્સ પોલીસે બાઈક સાથે સકગ્સને હસ્તગત કરી ગંગાજળિયા પોલીસને સોંપી દીધી હતો. આ અંગે સીટી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ગોહિલે બાઈક સાથે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા ગંગાજળિયા પોલીસે શખ્સનો કબજાે મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.






