Tag: bhavnagar

ભાવનગરના કાળિયાબીડમાં હોલસેલ પાનની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ભાવનગર એલસીબીનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન કાળિયાબીડ પાણીની ટાંકીથી જવેલર્સ સર્કલ રોડ પર આંબેડકર હોસ્ટેલ પાસે ત્રણ શખ્સો ...

સ્મોલ વન્ડર સંસ્થા ખાતે લહેરાવાયો તિરંગો

સ્મોલ વન્ડર સંસ્થા ખાતે લહેરાવાયો તિરંગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુચવેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સ્મોલ વન્ડર ખાતે પણ આજે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો ...

તિરંગા અભિયાન : શહેરના જાહેર સર્કલો, ઇમારતો પર રોશનીનો ઝગમગાટ

તિરંગા અભિયાન : શહેરના જાહેર સર્કલો, ઇમારતો પર રોશનીનો ઝગમગાટ

હર ઘર તિરંગા અભિયાનનો આજે ૧૩મીથી પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં આ અભિયાનને વધાવવા જબ્બર લોકજુવાળ જાેવા ...

શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી

શનિવારે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રાને લઈને વાહન પ્રવેશબંધી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.૧૩ને શનિવારે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નિકળનાર છે ત્યારે યાત્રાના રૂટ પર ટ્રાફિકની ...

રક્ષાબંધન પર્વમાં એસટીમાં ચિક્કાર ગીરદી : એક્સ્ટ્રા બસો દોડવાઈ છતાં વ્યવસ્થા ટૂંકી પડી!

રક્ષાબંધન પર્વમાં એસટીમાં ચિક્કાર ગીરદી : એક્સ્ટ્રા બસો દોડવાઈ છતાં વ્યવસ્થા ટૂંકી પડી!

રક્ષા બંધન પર્વને અનુલક્ષી ગઈકાલથી એસટી બસોમાં ચિક્કાર ગીરદી જાેવા મળી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા ૨૦ બસ એક્સ્ટ્રા દોડાવાનું આયોજન ...

પાલીતાણા, સિહોર અને ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

ભાવનગર જિલ્લાના પાલીતાણા સિહોર અને ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા ૧૩ શખ્સને પોલીસે ઝડપી લઇ રૂ.૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

ભાવનગરમાં દેશભક્તિનો માહોલ : શનિવારે તિરંગા યાત્રા- ૨૫ હજારથી વધુ લોકો જાેડાશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં ...

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

ભાવનગરના ચિત્રા રોડ,દેસાઈનગર પેટ્રોલ પમ્પ પાસેથી ઈંગ્લીશ દારૂની ખેપ કરતા મિલિટરી સોસાયટીમાં રહેતા હરદીપસિંહ રામદેવસિંહ ગોહિલને બોરતળાવ પોલીસે ઝડપી લઈ ...

ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો લંગાળાનો શખ્સ ઝડપાયો

ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો લંગાળાનો શખ્સ ઝડપાયો

ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ એક હોટલના રૂમમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા ઉમરાળા તાલુકાના લંગાળા ગામના ઈસમને ઝડપી લઇ નીલમબાગ ...

Page 101 of 115 1 100 101 102 115