Tag: mahuva

મહુવાની ગળથર હાઈસ્કૂલમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયો રમતોત્સવ

મહુવાની ગળથર હાઈસ્કૂલમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયો રમતોત્સવ

૩૬ મી નેશનલ ગેમ્સ સંદર્ભે મહુવા તાલુકાની ગળથર સરકારી હાઈસ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો તથા શિક્ષકોએ ...

તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

લગ્નની લાલચ આપી દુધેરીના શખ્સે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું

મહુવાના દુધેરી ગામમાં રહેતા શખ્સે તેની સાથે મજૂરી કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી અવાર નવાર તેની ...

સુભાષનગરમાં પીપલ્સ સોસાયટીના મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ

મહુવા નગરપાલિકાનું બિલ્ડીંગ બન્યું જુગારનો અખાડો : ૮ ખેલૈયા ઝડપાયા

મહુવા નગરપાલિકાનું બિલ્ડીંગ જુગારીઓ માટે જાણે કે અખાડો બન્યો હોય તેમ મહુવા પોલીસે બિલ્ડીંગના પાર્કિંગમાં જુગાર રમતા આઠ શખ્સને ઝડપી ...

વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકામાં ઝડપાયા

નવજાત બાળકને તરછોડી મોત નિપજાવવાના ગુનામાં સેંદરડાના દંપતીને બે વર્ષની સજા

મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામે રહેતા ભરતભાઇ બાબુભાઇ ડાભીએ મહુવા પો.સ્ટે.માં એવા મતલબની ફરિયાદ નોંધાવેલી કે, ઉમણીયાવદર ગામના કોંજળી રોડ ઉપર ...

5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

વધુ દોઢ ઇંચ પડતા ૧૦૭ ટકા વરસાદ સાથે ભાવનગર જિલ્લામાં મહુવા મોખરે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં ...

એમબી.એ.ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

મહુવાના કળસાર ગામની પરિણીતાએ પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો

મહુવા તાલુકાના કળસાર ગામમાં રહેતા યુવક સાથે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર દેવળીયાની યુવતીએ પતિના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ ...

મહુવા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

મહુવા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

ભાવનગરના મહુવા ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી પારેખ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ભાવનગર ...

Page 7 of 8 1 6 7 8