Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતે રચ્યો ઇતિહાસ, 18 મહિનામાં 200 કરોડ કોરોના વેક્સીનેશન

પીએમ મોદીએ કહ્યુંકે દેશને તે લોકો પર ગર્વ છે

aaspassdaily by aaspassdaily
2022-07-18 12:41:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રણનીતિક નેતૃત્વમાં દેશે કોરોના વેક્સીનેશનના મોરચા પર ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફક્ત 18 મહિનામાં 200 કરોડ ટીકાકરણનું લક્ષ્ય પુરુ કરી લીધું છે. આ આખી દુનિયામાં મોટી સંખ્યા છે. ગત 100 કરોડ ટીકાકરણ 9 મહિનામાં કરવમાં આવ્યા હતા. બીજા 100 કરોડ ટીકાકરણ પણ આટલા જ સમયગાળામાં પુરા કર્યા છે. આ દર્શાવે છે કે દેશમાં વેક્સીનેશનની ઝડપ ધીમી થઇ નથી. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દેશવાસીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ભારતમાં ગત વર્ષે વેક્સીનેશનની શરૂઆત થઇ હતી.

200 કરોડ વેક્સીનનો આંકડો પાર કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીએ બધા ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ  મોદીએ  કહ્યું કે દેશને તે લોકો પર ગર્વ છે જેમણે ભારતના વેક્સીનેશન અભિયાન અને ગતિને અદ્રિતીય બનાવવામાં યોગદાન આપ્યું છે. આનાથી કોવિડ-19 સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરી છે.  પીએમ મોદીએ કહ્યુંકે વેક્સીનના આખા અભિયાન દરમિયાન ભારતના લોકોએ વિજ્ઞાનમાં ઉલ્લેખનીય વિશ્વાસ બતાવ્યો છે. આપણ ડોક્ટરો, નર્સો, ફ્રન્ટલાઇન વર્કર્સ, વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓએ એક સુરક્ષિત ધરતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. હું તેમની ભાવના અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરું છું.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડના લગભગ 160 કરોડ ડોઝ, ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સીનના 33.5 કરોડ ડોઝ અને બાયોલોજિકલઇ દ્વારા નિર્મિત કોર્બેવેક્સના 6.5 કરોડ ડોઝ વયસ્કો અને બાળકોને આપવામાં આવ્યા છે. આમાં પ્રીકોશન ડોઝ પણ સામેલ છે.

Tags: indiaveccine
Previous Post

યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 12 લોકોનાં મોત

Next Post

સદનસીબે સ્કૂલ વાનમાં સવાર 25 બાળકોના જીવ બચી ગયા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સદનસીબે સ્કૂલ વાનમાં સવાર 25 બાળકોના જીવ બચી ગયા

સદનસીબે સ્કૂલ વાનમાં સવાર 25 બાળકોના જીવ બચી ગયા

રાષ્ટ્રપતિની ચૂંટણી: એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત

રાષ્ટ્રપતિની ચૂંટણી: એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.