Tuesday, February 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

લમ્પી વાયરસનો તરખાટ: કેન્દ્ર સરકારે 4 અધિકારીઓને ગુજરાત દોડાવ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી: કૃષિ-પશુપાલન મંત્રી ઉપરાંત દિલ્હીની ટીમ પણ હાજર રહેશે

aaspassdaily by aaspassdaily
2022-07-26 10:31:54
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમા વધતા જતાં લમ્પી વાયરસના કેસોને લઈ કેંદ્ર સરકાર હરકતમા આવી ગઇ છે. અને ચાર ઉચ્ચ અધિકારીઓને તાબડતો ગુજરાત મોકલ્યા છે. તો બીજી તરફ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પણ વાઇરસ ને અટકાવવા તેમજ તેના વેકસીનેશન ને લઈ બક્કાવાર બેઠકો કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં દુધાળા પશુઓમાં લમ્પી વાયરસ ના વધતા જતા કેસના કારણે મોટા પાયે ગાય ભેસ ના મૃત્યુ થયાનો અંદાજ છે. તો બીજી તરફ લમ્પી વાયરસની ગંભીરતા જોતા 3 વૈજ્ઞાનિકો અને 1અધિકારી એમ 4 લોકોની ટીમ ગુજરાત આવી પહોંચી છે. જે અત્યારે સુરેંદ્રનગર જીલ્લાની મુલાકાતમાં જશે અને આવતીકાલે જામનગર જિલ્લામાં ટીમ પહોંચશે. તો બીજી તરફ વાયરસનુ સંક્રમણ કાબુમાં લેવા સરકારનું પશુપાલન વિભાગ હાલ વેક્સિનેશન કરી રહ્યું છે.જ્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પેટલે પણ પશુપાલન નિયામક ફાલ્ગુની બેન ઠાકર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરી હતી.
આ બેઠક બાદ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને કૃષિ મંત્રી તેમજ પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની વધુ એક બેઠક લમ્પી વાયરસના અનુસંધાનમાં મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લંપી વાઇરસના પગલે હાલમાં ભારત સરકાર ના 4 અધિકારીઓ પૈકી ત્રણ વૈજ્ઞાનિકો અને એક દિલ્હી સરકારના અધિકારી સુરેન્દ્રનગર અને જામનગરની મુલાકાતે રવાના થયા છે. જયારે લમ્પી વાયરસ મામલે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામા પણ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવશે.

Tags: gujaratLampy
Previous Post

લઠ્ઠાકાંડમાં વધુ આઠ લોકોના મોત, મૃત્યુઆંક 24 પર પહોંચ્યો

Next Post

લઠ્ઠાકાંડ: કેજરીવાલ બપોરે ભાવનગર આવશે

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ
આંતરરાષ્ટ્રીય

ટેરિફ દ્વારા વસૂલેલા ૧૭૫ અબજ ડોલર ટ્રમ્પ વ્યાજ સાથે પરત કરે

February 24, 2026
ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ
તાજા સમાચાર

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

February 24, 2026
મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા
તાજા સમાચાર

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

February 24, 2026
Next Post

લઠ્ઠાકાંડ: કેજરીવાલ બપોરે ભાવનગર આવશે

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.