Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સેના પર આત્મઘાતી હુમલો, 4 સૈનિકોના મોત

રીક્ષાએ સૈનાના કાફલાને ટક્કર મારી, જે બાદ વિસ્ફોટ થયો

aaspassdaily by aaspassdaily
2026-03-17 11:25:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તરી વઝીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 4 સૈનિકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈંટર સર્વિસિઝ રિલેશંસ પાકિસ્તાને કહ્યું કે, રિપોર્ટથી જાણવા મળે છે કે, જિલ્લાના મીર અલી તાલુકામાં પટ્ટાસી ચેક પોસ્ટની પાસે રીક્ષાએ સૈનાના કાફલાને ટક્કર મારી, જે બાદ વિસ્ફોટ થયો હતો. 7 ઘાયલોમાં 3 સિપાહી, 2 નાયક રેંકના સૈનિક અને 2 સામાન્ય નાગરિક સામેલ છે. ગુપ્તચર એજન્સીઓએ આ હુમલાને અંજામ આપનારા અને તેમના માસ્ટરમાઈન્ડની શોધ કરવા માટે તપાસ હાથ ધરી છે. આઈએસપીઆરનું કહેવુ છે કે, પાકિસ્તાની સેના આતંકવાદના ખતરાને ખતમ કરવા માટે કટિબદ્ધ છે. અને અમારા બહાદુર સૈનિકો પર આવી રીતે હુમલો કરનારાઓને છોડવામાં આવશે નહીં. તો વળી બીજી બાજૂ આ હુમલા પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ શહબાઝ શરીફે ટ્વિટ કરીને કહ્યું કે, મારા સહિત સમગ્ર દેશ ઉત્તરી વઝીરિસ્તાનના મીર અલીમાં થયેલા આત્મઘાતી હુમલામાં 4 સૈનિકોની શહાદતથી દુખી છીએ. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, દેશની રક્ષા અને શાંતિ માટે આ શહીદોના બલિદાનને અલ્લાહ સ્વિકારે.
Tags: Armyatteckpakistansuicide
Previous Post

ગુજરાતના 3 લાખ કરદાતાઓને ITની નોટિસ

Next Post

અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

અમરેલી જિલ્લામાં બે દિવસમાં ૧૦૦થી વધુ નશાખોર ઝડપાયા

અમરેલી જિલ્લામાં બે દિવસમાં ૧૦૦થી વધુ નશાખોર ઝડપાયા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.