૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સોમવારે મળેલી એક્ઝીક્યુટીવ કાઉન્સીલની બેઠકમાં એજન્ડા મુજબ ૨૫ અને અધ્યક્ષ સ્થાનેથી ૧૦ મુદ્દા મળી કુલ ૩૫...

Read more

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ રોડ પર મોટરસાઇકલ અકસ્માતની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે રોડ...

Read more

બનાવટી નોટો અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પુર્વ બાતમી આધારે દરોડો પાડી પ્લોટ ગેટ પોલીસ ચોકી પાસે જાહેરમાં જાલીનોટનો વહીવટ કરી રહેલા નિર્મળનગર...

Read more

ભાવનગરના આંગણે આજથી એલએલડીસી નાટ્ય સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગરના આંગણે આજ તા.૧૨થી ૧૬ જાન્યુઆરી એલએલડીસી નાટ્ય સ્પર્ધા-૨૦૨૪ના પ્રથમ ચરણની સ્પર્ધા શરૂ થઇ રહી છે. આ દરમિયાન ઝવેરચંદ મેઘાણી...

Read more

બોરડીગેટની ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાંથી ઘોઘા રોડ પોલીસે વિદેશી દારૂ ભરેલી રીક્ષા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઘોઘારોડ પોલીસ...

Read more

રંગદર્શી કલાયાત્રા સાથે યોજાયો વિનર્સ-શો

સુમીટોમો કેમીકલ ઇÂન્ડયા લિ., ભાવનગર દ્વારા એકસેલ એક્સપ્રેશન-૨૦૨૩ની કલાયાત્રાનું આયોજન કરેલ જેમાં કલાયાત્રા બી.એમ.કોમર્સ હાઈસ્કૂલથી શરુ થઈ રૂપાણીસર્કલ - સરદારનગર...

Read more

ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રીનું રેલી યોજી સન્માન

ભાવનગર શહેર સ્થિત BMSમાં કાર્યરત ગીરીશભાઈ પટેલની ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા પ્રહલાદસિંહ ગોહિલ (ભારતીય મજદૂર સંઘ...

Read more

ભાલની ગાંગાવાડા બોર્ડર પાસે શિકાર કરવા આવેલા ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલ ગાંગાવાડા બોર્ડર વિસ્તારમાં રાત્રિના સમયે શિકાર કરવા આવેલા ત્રણ અજાણ્યા શખ્સ વિભાગના સ્ટાફને જોઈને ફરાર થઈ...

Read more

ભરતનગર શાક માર્કેટમાં દબાણ હટાવ સેલનો સપાટો

ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવશે એટલે આજે શહેરના ભરતનગરમાં શાકમાર્કેટમાં રાઉન્ડ લઇ સપાટો બોલાવ્યો હતો. કોમન પ્લોટમાં શેડ બનાવી ર્પાકિંગ કરાતા...

Read more
Page 3 of 164 1 2 3 4 164