ભાવનગર યાર્ડમાં હરરાજી મામલે ખેડૂતોનો હોબાળો
ભાવનગર માર્કેટ યાર્ડમાં બુધવારે હરરાજી શરૂ કરવા મુદ્દે યાર્ડના સત્તાધિશો અને ખેડૂતો વચ્ચે હોબાળો સર્જાતા હરરાજી સાડા ત્રણ કલાક મોડી ...
ભાવનગર માર્કેટ યાર્ડમાં બુધવારે હરરાજી શરૂ કરવા મુદ્દે યાર્ડના સત્તાધિશો અને ખેડૂતો વચ્ચે હોબાળો સર્જાતા હરરાજી સાડા ત્રણ કલાક મોડી ...
તાજેતરમાં જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યક્ષાની ઉજવણી થઈ જેમા ભાવનગરનાં ફાયર ઓફિસર દીપક જાનીનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પ્રસશતી પત્ર આપી ...
ભાવનગરના કુંભારવાડા, અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ...
ભાવનગરના અનંતવાડી વિસ્તારમાં આવેલ રમાબાગ ખાતે રહેતા અને બંદર રોડ પર ફેક્ટરી ધરાવતા આઘેડ ઘરે જમવા માટે હતા હતા ત્યારે ...
ભાવનગરના વાઘાવાડી રોડ, ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાંથી એલસીબીએ વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી કાયદેસર ...
ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં એÂપ્લકેશન મારફત ક્રિકેટ મેચનો રમતા મહુવાના બે શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ...
ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ રહી છે પરંતુ નિકાસ બંધૈં હોવાથી ડુંગળીના ભાવ તળિયે જતાં જગતના ...
ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને ...
ભાવનગરમાં પ્રથમ સીક્સ લેન અને ફ્લાય ઓવર બ્રીજનું કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માથા પર આવતા હવે ...
ભાવનગરના કુંભારવાડા, મોતી તળાવ વિસ્તારમાં રહેતી મહિલા અને તેની બહેનને મહિલાના પૂર્વ પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.