યાસીન મલિકે કર્યું હતું પૂર્વ CM ની પુત્રીનું અપહરણ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરનારમાં અલગાવવાદી નેતા યાસીન મલિક પણ સામેલ હતો. રૂબૈયા ...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરનારમાં અલગાવવાદી નેતા યાસીન મલિક પણ સામેલ હતો. રૂબૈયા ...
આઇપીએલના ફાઉન્ડર અને બિઝનેસમેન લલિત મોદી સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. લલિત મોદીએ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા ...
કેરળ પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી પી વિજયને આ જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે ...
કાનપુર હિંસા મામલે SITએ મોટો ખુલાસો કર્યો છે. નાઈ રોડ હિંસાનો મુખ્ય ઉદ્દેશ ચંદેશ્વર હાટાને સાફ કરવાનો હતો. આ માટે ...
પાકિસ્તાનના ખ્યાતનામ કોલમનિસ્ટ નુસરત મિર્ઝાએ યુ-ટ્યૂબર શકીલ ચૌધરીને આપેલા ઈંટરવ્યૂમાં કેટલાય ચોંકાવનારા દાવા કર્યા છે. નસરતે જણાવ્યું હતું કે, તે ...
નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે મશીન અથવા પોલિએસ્ટરથી બનેલા ભારતીય રાષ્ટ્રધ્વજના વેચાણને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવામાં આવી ...
કોરોનાના કહેર વચ્ચે હવે નાના બાળકોને પણ કોરોનાની વેક્સિન લગાવામાં આવી રહી છે. ત્યારે હવે 5થી 12 વર્ષના બાળકોને રસી ...
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ...
પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 ...
વધતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે ખાવાના તેલની કિંમતો ઘટાડવાનો ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.