સીજીએસટી તંત્રએ વધુ આક્રમકતા સાથે ભાવનગરમાં હાથ ધર્યો તપાસનો દૌર

બોગસ બીલિંગ મામલે ભાવનગર સીજીએસટી વિભાગને મહત્વપૂર્ણ કહી શકાય તેવા ઇનપુટ મુંબઈથી હાથ લાગતા શહેરના નવાપરા સ્થિત એક ફ્લેટમાં ગત...

Read more

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

  આજે ગુરૂપૂર્ણિમા એટલે કે ઇશ્વરની દિવ્ય ઉર્જાને મનુષ્ય સુધી પહોંચાડનાર ગુરૂપદ ધરાવતા ગુરૂજનોની વંદનાનો અવસર. સમગ્ર ગોહિલવાડમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે...

Read more

બગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ 

  બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.કોરોનાકાળ બાદ આ વર્ષે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતા વરસાદી માહોલ...

Read more

ભાવનગર રેલવે દ્વારા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન,

ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર ૧૦૦ ફુટની ઉચાઇએ પ્રતિકાત્મક રાષ્ટ્ર ધ્વજ છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી લગાવવામાં આવ્યો છે....

Read more

સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ કેસમાં નેસવડના શખ્સને ૧૦ વર્ષની કેદ

નરેન્દ્ર ચુડાસમા, મહુવાની એડી. સેશન્સ કોર્ટ (સ્પેશ્યલ પોક્સો કોર્ટ)માં આજે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ કરવાના કેસમાં આરોપી મહુવા...

Read more

ભાવનગરમાં મેઘરાજાનું આજે ઓરેન્જ અને કાલે રેડ એલર્ટ

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીના પગલે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની...

Read more

ભારે વરસાદના પગલે ભાવ.-શિરડી, ભાવ.-જામજાેધપુરની એસ.ટી. બંધ

જતીન સંઘવી : સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ જાેર દેખાડ્યું છે અને ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીના...

Read more

કમિશનર મિટીંગ રૂમ અને ટી.ડી., ટી.પી. વિભાગ પર રહેશે cctvની નજર

જતીન સંઘવી : ભાવનગર મહાપાલિકામાં ફાઇલો અને દસ્તાવેજાે ગુમ થવાની ઘટના વર્ષોથી બનતી આવે છે ત્યારે તેને રોકવા માટે થઇને...

Read more
Page 165 of 172 1 164 165 166 172