દિલ્હીમાં હોસ્ટેલ ધરાશાયી : પાંચના મોત, વિદ્યાર્થીઓ કાટમાળમાં દટાયા

દિલ્હીમાં રવિવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ૫૦ વર્ષ જુની પાંચ માળની ઇમારત...

Read more

PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી અમેરિકા નારાજ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી...

Read more

બોગસ સોફટવેરથી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

ઇડીએ એનએચએઆઇ ટોલ પ્લાઝા પ બોગસ વસૂલાત અને મની લોન્ડ્રીંગના મામલામાં દેશભરમાં જુદા-જુદા 14 ઠેકાણે દરોડા કાર્યવાહી કરી છે. ઇડીએ...

Read more

બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું બેંક યુનિયનોએ 11 સપ્ટેમ્બરના રોજ ર્ક્યું દેશવ્યાપી હડતાળનું એલાનએલાન

બેંકોના ગ્રાહકો માટે આગામી બે મહિના મુશ્કેલીભર્યા બની શકે છે. જેમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ તેમની વિવિધ પડતર...

Read more

દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

અત્યાર સુધી દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં...

Read more

સરકારે સેમીકંડક્ટર સેક્ટર માટે રૂ 1.27 લાખ કરોડ ફાળવ્યા

કેન્દ્ર સરકારે સેમિકોન ૨.૦ પ્રોગ્રામ માટે ૧.૨૭ લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. આ રકમ સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનને પ્રોત્સાહન...

Read more

અડધા દેશમાં વરસાદની અછત વચ્ચે અનેક જિલ્લાઓમાં દુષ્કાળની દહેશત

ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં સામાન્ય કરતા ૧૬ ટકા ઓછો વરસાદ...

Read more

મોદી અને પુતિન વચ્ચે બેઠક: યુક્રેન યુદ્ધના અંત માટે શાંતિની અપીલ

કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેકમાં આયોજિત 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે...

Read more

9 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં 9.50નો વધારો

આજથી નવા મહિનાની શરૂઆત સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. 01 સપ્ટેમ્બર 2026થી...

Read more

અન્ય લોકોને મદદ કરવી એ ભારતની સનાતન પરંપરા: ભાગવત

ભારતનો ઉદય તે કેટલો શક્તિશાળી બને છે તેનાથી નહીં, પરંતુ તે એકતાપૂર્ણ માનવતામાં કેટલું યોગદાન આપે છે તેના પરથી માપવો...

Read more
Page 7 of 532 1 … 6 7 8 … 532

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.